રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી નજીક વાજડી ગામે રહેતા મૂળ રાજસ્થાનના યુવાનને ઓનુલાઈન ટાસ્ક પૂરા કરી પૈસા કમાવવાની લાલચ આપી અજાણ્યા શખ્સોએ રૂૂા.41 લાખની છેતરપિંડી…
View More મેટોડાની ખાનગી કંપનીના મેનેજર સાથે ટાસ્ક પૂરા કરવાના નામે 41 લાખની ઠગાઈcrime
ગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યો
ચાલુ કારે ગ્લાસમાં દારૂ ભરી પીતો’તો, લોકોએ પીછો કરી પકડી મેથીપાક આપ્યો રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત રાત્રે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. પાંજરાપોળ…
View More ગોંડલમાં નશાખોર કારચાલકે બાઇક સવારને ઉલાળ્યોકોડીનાર પોલીસે પાસાના વોરંટના નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપ્યા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા અને અસામાજિક તત્વોમાં પોલીસનો ખોફ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા…
View More કોડીનાર પોલીસે પાસાના વોરંટના નાસતા ફરતા ત્રણ રીઢા ગુનેગારોને ઝડપ્યાજામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલો
જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચ હાટડી વિસ્તારમાં ગઈકાલે રાતે નાસ્તો કરવા ગયેલા ફૈઝાન ફારૂૂકભાઇ પરમાર અને ફૈસ હનીફભાઇ મકવાણા નામના ઘાંચી જ્ઞાતિના બે યુવાનો…
View More જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં બે યુવાનો પર જૂની અદાવતનો ખાર રાખીને ઘાતક હુમલોરાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બે
રાજકોટ,જામનગર અને પોરબંદર જીલ્લામાં સાયબર ફ્રોડ આચનાર જૂનાગઢના શખ્સને શાપર વેરાવળ પોલીસે ઝડપી લીધો હતો. પકડાયેલ ભેજાબાજ સામે અગાઉ 11 ગુના નોંધાયેલ છે. સોશિયલ મિડીયા…
View More રાજકોટ, જામનગર અને પોરબંદરમાં સાયબર ફ્રોડ કરનાર જૂનાગઢનો ચીટર ઝબ્બેધ્રાંગધ્રામાં તબીબને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર પોલીસમેન સહિત છ પકડાયા
બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટર આશિષ શાહને NDPSના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના…
View More ધ્રાંગધ્રામાં તબીબને ડ્રગ્સના કેસમાં ફીટ કરવાની ધમકી આપનાર પોલીસમેન સહિત છ પકડાયાવેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયો
પ્રવર્તમાન સમયમાં મધ્યપુર્વ દેશોમા ચાલી રહેલ યુધ્ધના કારણે પેટ્રોલીયમ ગેસ તથા અન્ય પુરવઠામાં અસર સર્જાયેલ હોય આ પરીસ્થિતીને પહોંચી વળવા ભારત સરકાર દ્વારા સંભવીત એલપીજી…
View More વેરાવળના નાવદ્રા ગામે એલપીજીના કાળાબજારીનો પર્દાફાશ, 33 બાટલાઓ સાથે શખ્સ ઝડપાયોદસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગી
જિલ્લા પોલીસે ખાસ કરીને બુટલેગરો અને રીઢા આરોપીઓ સામે કાર્યવાહી કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આથી જ એક પછી એક બુટલેગરોને ત્યાં દરોડા પડાયા હતા.…
View More દસાડા પોલીસના ડ્રાઇવરે બૂટલેગરને ફોન કરી દારૂના કેસમાં 80 હજારની લાંચ માગીગોંડલમાં ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા નામચીન શખ્સ અને મહિલાએ આતંક મચાવ્યો
ગોંડલમાં રહેતા 66 વર્ષના બ્રાહમણ પરિવારનું ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા ગોંડલના કુખ્યાત શખ્સ અને મકાન ખરીદના મહીલાએ આંતક મચાવી નળ અને વીજ કનેક્શન…
View More ગોંડલમાં ભરેલ કબજે લીધેલું મકાન ખાલી કરાવવા નામચીન શખ્સ અને મહિલાએ આતંક મચાવ્યોભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો
ભાવનગર શહેરના તિલકનગર રોડ પર આવેલા આડોડીયા વાસ વિસ્તારમાં ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો…
View More ભાવનગરમાં ક્રિકેટ રમવા મામલે બે જૂથ વચ્ચે પથ્થરમારો