રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરધાર (વ્યાજખોરી) તથા ગેરકાયદેસર કોલ સેન્ટરોના ઓઠા હેઠળ ખેડૂતોને લોભામણી જાહેરાતો આપી ઓછાં વ્યાજે પૈસા આપવાના નામે જમીનના દસ્તાવેજો કરાવી ઠગાઈ…
View More ચીટર અલ્પેશ દોંગાની ઓફિસમાંથી 152 દસ્તાવેજો મળ્યાcrime
સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ ભારે પડી, મહુવાના ખેડૂતે રૂા.3.48 લાખ ગુમાવ્યા
સોશિયલ મીડિયાના માધ્યમથી ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દેગવડા ગામે રહેતા અને ખેતી તેમજ આરીભરતનું કામ…
View More સોશિયલ મીડિયામાં લગ્નની લાલચ ભારે પડી, મહુવાના ખેડૂતે રૂા.3.48 લાખ ગુમાવ્યામોરબીમાં દુકાનદારે દારૂડિયાને મફતમાં ઠંડા પીણા આપવાનો ઇનકાર કરતા દુકાનમાં તોડફોડ
મોરબીના વાવડી રોડ પર આવેલી મીરા પાર્ક સોસાયટીમાં દુકાનદાર સાથે માથાકૂટ અને તોડફોડનો બનાવ સામે આવ્યો છે. મોમાઈ ડેરી એન્ડ બેકરીના વેપારી જયેન્દ્રગીરી પી. ગોસ્વામી…
View More મોરબીમાં દુકાનદારે દારૂડિયાને મફતમાં ઠંડા પીણા આપવાનો ઇનકાર કરતા દુકાનમાં તોડફોડદ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા દારૂૂ-જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ દારૂૂની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરાયા…
View More દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત કાર્યવાહી, જુગારના અખાડાનો સંચાલક પાસામાં પુરાયોભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયા
આઇ.જી.પી. સરદહી રેન્જ ભુજની નાસતા ફરતા આરોપી પકડવા અંગેની સ્પેશ્યલ ડ્રાઇવ દરમિયાન 54 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ દાહોદ જિલ્લાના એક આરોપી સહિત કુલ-6 નાસતા…
View More ભુજ રેન્જમાં ખાતર પાડતા અડધો ડઝન તસ્કરો ઝડપાયાકાલાવડ પંથકના સોલાર પ્લાન્ટમાં હુમલો પૂર્વયોજીત કાવતરૂ
પકડાયેલ શખ્સોને નાણા ટ્રાન્સફર થયાના પુરાવા પણ મળ્યા, પડદા પાછળના ખેલાડીની ધરપકડ કાલાવડ તાલુકાના રામપર ગામ નજીક ઓપેરા કંપનીના સોલાર પ્લાન્ટ ખાતે કંપનીના મેનેજર સહિત…
View More કાલાવડ પંથકના સોલાર પ્લાન્ટમાં હુમલો પૂર્વયોજીત કાવતરૂઅરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલ
અરવલ્લીમાં નશાના કારોબારીઓ સામે પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા આરોપીઓ વચ્ચે સામસામે ફાયરિંગ…
View More અરવલ્લીમાં LCB-બિશ્નોઈ ગેંગ વચ્ચે ગોળીબાર: પોશડોડા ભરેલી કાર રોકતાં ફાયરિંગ, એક આરોપી ઘાયલવિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂત
રાજકોટ તાલુકાના વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે આજે સવારે માત્ર 7 દિવસની માસૂમ નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી…
View More વિરડા વાજડીમાં નદી કિનારેથી ત્યજી દેવાયેલી બાળકી મળી, 108ની ટીમ બની દેવદૂતરૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડ
રાજકોટ શહેરમાં આવરનવાર મારામારીની ઘટના બનતી રહે છે.પોલીસની ધાક ઓસરી રહી હોય તેમ વધુ એક ટોળકીના આંતકની ઘટના સામે આવી છે.રૈયાધારે રાણીમા રૂૂડીમા ચોક ખાતે…
View More રૈયાધારે ટોળકીનો આંતક: યુવક પર હુમલો, કાર-ઘરમાં તોડફોડજાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી
શહેરમાં રોજ દિનદહાડે મારામારીની ઘટનાથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાજકોટ પોલીસની આબરૂૂના લીરોં ઉડાવતી ઘટના પોલીસ કમિશનર કચેરીથી ગણતરીના અંતરે આવેલા પારસી અગિયારી ચોકમાં…
View More જાહેરમાં છરી સાથે બખેડો, જાગૃત નાગરિક વચ્ચે પડતા હત્યા અટકી