ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મ્યુ.કમિશનરને રજૂઆત મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી નકલી દૂધ અને પનીરનો કાળો કારોબાર ફૂલ્યોફાલ્યો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ ગંભીર બાબતને…
View More મોરબીમાં નકલી દૂધ અને પનીરનું બેફામ થતું વેચાણcrime
સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા SOG પોલીસે ગઢસીરવાણીયા ગામેથી એક બોગસ તબીબને ઝડપી પાડ્યો છે. આરોપી વિપુલભાઈ પાંચાભાઈ રોજાસરા ભાડાની દુકાનમાં ક્લિનિક ચલાવી રહ્યો હતો. SOG પોલીસ પેટ્રોલિંગ…
View More સુરેન્દ્રનગરના ગઢસીરવાણિયા ગામેથી દુકાનમાં ક્લિનિક ચલાવતો બોગસ તબીબ ઝડપાયોમેંદરડામાં વેપારીના મકાનમાં તાળા તોડી 3.17 લાખની ચોરી
મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂા. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા…
View More મેંદરડામાં વેપારીના મકાનમાં તાળા તોડી 3.17 લાખની ચોરીજામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. મદદનીશ ઇજનેર વિજયકુમાર મીના 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ફરીયાદીના મીત્રના બિલ મંજૂર કરવા…
View More જામનગરમાં ACBની સફળ ટ્રેપ: મદદનીશ ઇજનેર 4.52 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયાવેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યો
શહેરના પેડક રોડ પર આવેલી આર્યનગર સોસાયટીમાં રહેતા અને સોની-ચાંદીના કામ માટેની મશીનરી બનાવતા વેપારી સાથે તેની જ જ્ઞાતિના જામનગરના શખ્સે વેપારમાં મદદ કરવાના બહાને…
View More વેપારમાં મદદના બહાને પાંચ લાખ ઉછીના લઇ જામનગરના શખ્સે ધૂંબો માર્યોજસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો
કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ…
View More જસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલોસોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ…
View More સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોપાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા…
View More પાટડીના વધાડામાં SMCનો દારૂના કટિંગ સમયે દરોડો, 61 લાખનો મુદ્દામાલ જપ્તગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યો
પરિણીતા અને તેના પતિને ધમકી આપનાર જામનગરના ભુવા સામે ગુનો નોંધાયો ગોંડલ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ’અશોક પૌવા ફેક્ટરી’ના ભાગીદારો વચ્ચે મિલકત અને હિસાબ…
View More ગોંડલના મોટા મહિકાની મહિલા તાબે ન થતા ભુવાએ અશ્ર્લીલ વીડિયો વાયરલ કર્યોઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો
હાઈ-વે ઉપર પિતા-પુત્રની કારને ફિલ્મી ઢબે ટક્કર મારી પાંચ શખ્સો તુટી પડયા ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર ભૂંડ ચોરોનો પીછો કરી રહેલા પિતા-પુત્રની કારને આંતરી,…
View More ઉપલેટા પાસે ભૂંડ પકડવા બાબતે પિતા-પુત્ર ઉપર ફિલ્મી ઢબે ખુની હુમલો