ભાવનગર રેન્જ આઇ.જી રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં દારૂૂની બદી નાબૂદ કરવાની કડક સૂચના આપવામાં આવેલ હોય…
View More પાળિયાદ નજીકથી દવાની આડમાં લઈ જવાતો 13 લાખનો દારુ-બિયરનો જથ્થો ઝડપાયોcrime
થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયો
થાન રોડ પર આવેલી જૈનકો રિફેક્ટરી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા શખ્સે કંપની સાથે વિશ્વાસઘાત કરી કુલ રૂૂ 56,59,793ની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ…
View More થાનગઢની ફેકટરીના એકાઉન્ટન્ટની 56.59 લાખની ઠગાઇ, પોલીસમાં ગુનો નોંધાયોમાંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા
પત્ની સાથે આડા સંબંધની શંકામાં આરોપી સિધિક સુમાર કુંભારે 36 વર્ષીય યુવાન આદિલ આધમ ખલીફાને છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવ્યાના બનાવથી ગઢશીશા ગામ અને…
View More માંડવીના ગઢશીશામાં આડાસંબંધની શંકાએ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરી
ખાનગી સિક્યુરિટી એજન્સી ચલાવતા શખ્સનાં ઘર અને લોકરની ડુપ્લીકેટ ચાવી બનાવી તેમની એજન્સીના એકાઉન્ટન્ટે રૂૂા. નવ લાખ રોકડાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે…
View More ભુજમાં સિક્યુરિટી એજન્સીના સંચાલકના ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવી 9 લાખની ચોરીલાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યું
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તા. 03/05/2026ના રોજ બપોરે જોગવડ પાટીયાથી જોગવડ…
View More લાલપુરના મેઘપર પંથકમાં હેરોઇન સાથે વધુ બે ઝડપાયા, પંજાબ કનેકશન ખુલ્યુંમોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયો
મોરબી તાલુકાના વનાળીયા ગામમાં રહેતા યુવાને કૌટુંબિક કાકાને ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા કાકાએ છરી વડે ગંભીર ઈજા પહોંચાડી હતી અને યુવાનનું સારવારમાં મોત…
View More મોરબીના વનાળીયા ગામે ભત્રીજાની હત્યા કરનાર કૌટુંબિક કાકો ઝડપાયોહવે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ભાવનગર પોલીસે બે શખ્સોને 9.58 લાખના દારૂ સાથે ઝડપી લીધા
ભાવનગર નજીકથી પોલીસે એમ્બ્યુલન્સ માંથી રૂ .9.58 લાખની કિંમતના દારુ સહિત 14 લાખનો મુદ્દામાલ ઝડપી લઇ બે શખ્સોને બે શખ્સો ની ધરપકડ કરી છે. પ્રાપ્ત…
View More હવે એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી, ભાવનગર પોલીસે બે શખ્સોને 9.58 લાખના દારૂ સાથે ઝડપી લીધાવેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યું
વેરાવળ માં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો ચૂંટણી દરમિયાન થયેલા મન દુ:ખ ને કારણે…
View More વેરાવળમાં યુવા ભાજપ મંત્રી ઉપર ચૂંટણીના ડખ્ખામાં હુમલો થયાનું ખુલ્યુંથોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોત
પડધરીમાં થોરિયાળી ગામના વતની અને માત્ર 18 વર્ષની વય ધરાવતા આશાસ્પદ યુવાન ઉમેશ મગનભાઈ ડાભીનું ગંભીર ઈજાઓ થયા બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત…
View More થોરિયાળીમાં રખડતા ઢોર સાથે બાઈક અથડાતાં ઘવાયેલા યુવાનનું મોતચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!
છોટાઉદેપુર જીલ્લાના નસવાડી પંથકમાં સનસનાટીભરી ઘટના બની છે. આ બનાવની હકિકત સાંભળીને પથ્થરદીલના માણસનું કાળજુ પણ કંપી ઉઠે. લુંટના ઇરાદાને કારણે નરાધમોએ માનવતા પણ નેવે…
View More ચાંદીના કડા લૂંટવા લૂંટારુઓએ વૃદ્ધાની હત્યા કરી બન્ને પગ કાપી નાખ્યા!