ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત

પૂર્વ કચ્છ LCB એ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરતા વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગાંધીધામના પડાના નજીકથી એક ટ્રેલરમાંથી આ દારૂૂનો જથ્થો મળી…

View More ગાંધીધામમાં દારૂ ભરેલી કાર અને ટ્રેલર સહિત રૂા.45 લાખનો મુદ્દામાલ જપ્ત

વાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે સુરક્ષા એજન્સીઓ સતત એક્શન મોડમાં છે. આ દરમિયાન વાપીના કુંતા ગામે આવેલા એક ગોડાઉનમાં ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની…

View More વાપીમાંથી ડ્રગ્સની ફેકટરી ઝડપાઇ, બે શખ્સોની ધરપકડ

લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરાબલુસ ગામ મહિલાની હત્યા નીપજાવવાના કેસમાં તેણીના પતિ અને જેઠાણી ને આજીવન કેદ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે. આ…

View More લાલપુરની પરિણીતાની હત્યાના કેસમાં પતિ-જેઠાણીને આજીવન કેદ

વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા

રાજકોટ પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથડીને બે હાલ થઈ હોય તેમ સાત દિવસ પૂર્વે જ જસદણ, પડધરી અને ગોંડલમાં ખૂની ખેલ ખેલાયા હતાં. જે ઘટનામાં…

View More વીંછિયાના છાસિયા ગામે જૂની અદાવતમાં યુવકની હત્યા

જામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !

ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન બહાર આવી કેટલીક ચોંકાવનારી વિગતો આરોપીના તમામ બેંક ખાતા સીઝ : ચેકબુક સહિતના સાહિત્ય-દસ્તાવેજો કબજે જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં…

View More જામનગર ડેન્ટલ કોલેજનાં કૌભાંડીએ ઉચાપતની રકમ શેરબજારમાં રોકાણ કરી નાંખી !

જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલા વર્લી મટકાના જુગાર ધંધાઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ચાર શખ્સોને…

View More જામનગર શહેર અને દરેડમાં વરલી મટકાનો જુગાર રમતા ચાર શખ્સો પકડાયા

જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર

જામનગર પોલીસ દ્વારા સાયચા ગેંગ ની ટોળકી ના 11 સાગરીતો વિરૂૂધ્ધ ગુજસીટોક એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં છ આરોપીઓ ને ઝડપી લેવાયા હતા.…

View More જામનગરની કુખ્યાત સાયચા ગેંગનો વધુ એક સાગરીત પકડાયો, 5 દિવસના રિમાન્ડ પર

માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો

માળિયામાં વર્ષ 2024 માં હત્યાના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને પકડી પાડવા રૂૂ 20 હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું જે ઇનામી આરોપીને મોરબી એલસીબી ટીમે…

View More માળિયામાં હત્યાના ગુનાનો 20 હજારનો ઇનામી આરોપી ફિલ્મી ઢબે ઝડપાયો

મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો

મોરબીમાં કલર કામ કરતાં બે મજુરને અજાણ્યા શખ્સોેએ લાઈટનો વાયર હટાવવાનું કહી પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યા…

View More મોરબીમાં કલરકામ કરતાં બે મજૂરને લાઈટનો વાયર હટાવવા મુદ્દે 7 શખ્સે માર માર્યો

રાજકોટ જિલ્લા પંચાયતનો હોદ્દો સંભાળતા જ સંજય પીપળિયાના પુત્રની દાદાગીરી: કાર્યકરોને બેફામ ગાળો ભાંડી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા બાદ પ્રતિષ્ઠા દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત નગરપાલિકા ના હોદ્દેદારોની વરણી કરી દીધી છે ત્યારે ગઈકાલે રાજકોટ જિલ્લા…

View More રાજકોટ જિલ્લા પંચાયતનો હોદ્દો સંભાળતા જ સંજય પીપળિયાના પુત્રની દાદાગીરી: કાર્યકરોને બેફામ ગાળો ભાંડી