રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ભૂમાફિયાઓ અને ગેરકાયદેસર ખનિજ ચોરી કરનારાઓ સામે તંત્રે કરડાકી દાખવી છે અને કોટડાસાંગાણીના ભાડવા રોડ ઉપરથી રોયલ્ટી ભર્યા વગર જ ગેરકાયદેસર…
View More કોટડાસાંગાણીના ભાડવા પાસેથી 40 ટન ખનીજ ભરેલું ડમ્પર ઝડપાયુંcrime
અંજારના સાપેડા ગામે પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા મામલે બે જૂથ વચ્ચે મારામારી
હથિયારો સાથે માથાકૂટ કરી, પોલીસે પહોંચી મામલો થાળે પાડ્યો અંજારમાં એક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા જેવી સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી, ત્યારબાદ તાલુકાના ગ્રામ્ય…
View More અંજારના સાપેડા ગામે પેટ્રોલપંપ પર ડીઝલ પુરાવવા મામલે બે જૂથ વચ્ચે મારામારીકોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટ
જમવા બાબતે ઝઘડો થતા હત્યા નીપજાવી, ત્રણ મહિનાના લગ્નજીવનનો કરૂણ અંજામ બનાવને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ, પોલીસને શંકા જતા પતિને સકંજામાં લઇ પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો…
View More કોડીનારના દેવલપુરમાં પતિએ જ પત્નીનું ગળુ દબાવી હત્યા કર્યાનો ઘટસ્ફોટપડધરી હત્યા કેસ મામલે બે વર્ષ પૂર્વેના દુષ્કર્મ કેસની ફેરતપાસ
પડધરી પંથકમાં બે વર્ષ પૂર્વે બનેલી સગીરા પરના દુષ્કર્મની ઘટનાએ હવે એક નવો વળાંક લીધો છે. તાજેતરમાં જ આ કેસના ફરાર આરોપીઓ દ્વારા પીડિતાના કાકાની…
View More પડધરી હત્યા કેસ મામલે બે વર્ષ પૂર્વેના દુષ્કર્મ કેસની ફેરતપાસવિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના તાર હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલો
વિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના વીજ તાર હટાવવાનુ કહેતા ખેડૂત યુવાન પર અજાણયા શખ્સોએ રસ્તમાં આંતરી માર મારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More વિછીંયામાં ખેતરમાંથી પવન ચક્કીના તાર હટાવવાનું કહેતા યુવાન ઉપર હુમલોજંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલો
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં માતા-પુત્ર બાઇક પર કામે જતા હતા ત્યારે અજાણયા શખ્સે સ્કૂટી આડુ નાખતા તેેને સ્કૂટી હટાવવાનુ કહેતા માતા-પુત્ર ઉપર કુહાડી વડે હુમલો કરી…
View More જંગલેશ્ર્વરમાં સ્કૂટી હટાવવાનું કહેતા માતા-પુત્ર ઉપર કુહાડીથી હુમલોશિવપરાનો નામચીન પેડલર રૂા.42 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયો
શહેરમાં માદકપર્દાથની હેરાફેરી અટકાવવાના એસઓજીના અભિયાન દરમિયાન રૈયા રોડ પર શિવપરામાં રહેતા નામચીન પેડલરને એસઓજીની ટીમે રૂ.4ર હજારના 14.100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી લીધો…
View More શિવપરાનો નામચીન પેડલર રૂા.42 હજારના એમ.ડી ડ્રગ્સ સાથે ઝડપાયોધાંગધ્રામાં હત્યાના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો
ધાંગધ્રાના ખુનના ગુન્હામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપીને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઝડપી લીધો હતો. રેંજ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓના…
View More ધાંગધ્રામાં હત્યાના ગુનામાં છેલ્લા નવ વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયોમહંમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુ અંગે અભદ્ર વીડિયો બનાવનાર સામે ફરિયાદ
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં તબક્કલ ચોકમાં રહેતા યુવાને રિસ્કી દિકુડો 307 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, આ શખસે…
View More મહંમદ પયગંબર અને મુસ્લિમ ધર્મગુરુ અંગે અભદ્ર વીડિયો બનાવનાર સામે ફરિયાદપાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત
મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં કુવામાં પાંચ મૃતદેહો મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની માહિતી મળતાં,…
View More પાંચ માસૂમ સંતાનોને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતારી પિતાનો આપઘાત