વ્યાજખોરીના વધુ એક બનાવમાં એક વૃધ્ધાને સગી દિકરી, જમાઇ, જમાઇના ભત્રીજાએ વ્યાજ માટે માર મારી હાથ ભાંગી નાંખી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જામનગર…
View More પરસાણાનગરમાં વ્યાજખોર દીકરી-જમાઇનો ત્રાસ: વૃદ્ધા પર હુમલો કરી હાથ ભાંગી નાખ્યોcrime
અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પતિના આત્માને શાંતિ નહીં મળે’ કહી પત્નીનું ધરાર મુંડન કરાવ્યું
વિધવા પ્રથાના નામે અત્યાચાર, મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ કેન્સર પીડિત પતિની તબીબી સારવાર બંધ કરાવી સાસુ, સસરા અને નણંદ ભુવા-ભારાડીના રવાડે ચડતા પતિનો જીવ…
View More અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા: ‘પતિના આત્માને શાંતિ નહીં મળે’ કહી પત્નીનું ધરાર મુંડન કરાવ્યુંરેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયો
શહેરમાં ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરી છે. રેસકોર્સ રીંગ રોડ પર આવેલા પોલીસ હેડ ક્વાર્ટર પાસે જાહેરમાં…
View More રેસકોર્સ રીંગ રોડ પોલીસ હેડ ક્વાર્ટર પાસે ક્રિકેટ સટ્ટો રમનાર શખ્સ ઝડપાયોએરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધા
શહેરની એરપોર્ટ ફાટક નજીક ભોમેશ્ર્વર જતા રોડ પર કારનું હોર્ન મારવા પ્રશ્ને ઝઘડો કરી કાર સવાર સાસુ-વહુને માર મારી ફડાકા ઝીંકી લીધા હતા. સ્કૂટર સવાર…
View More એરપોર્ટ ફાટક પાસે કારનું હોર્ન મારવા પ્રશ્ર્ને ઝઘડો કરી સાસુ-વહુને ફડાકા ઝીંકી લીધાધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકી
ધ્રાંગધ્રા તાલુકાના ચંદ્રાસર ગામમાં વ્યાજખોરની પઠાણી ઉઘરાણીનો એક કિસ્સો સામે આવ્યો છે. એક દંપતીએ સાડા ત્રણ લાખ રૂૂપિયાની લોન સામે દસ લાખ રૂૂપિયા ચૂકવી દીધા…
View More ધ્રાંગધ્રામાં દંપતી પાસેથી વ્યાજખોરે રૂા.3.50 લાખના બદલે 10 લાખ પડાવ્યા છતાં ધમકીરાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમનો બરોડા- અમદાવાદ એકસપ્રેસ હાઇવે ઉપર દરોડો રાજસ્થાનના સપ્લાયરે રાજકોટના બુટલેગરને 1300 પેટી દારૂ-બિયરનો જથ્થો મોકલ્યો હતો ગુજરાતમાં દારૂૂબંધીના કાયદાનો કડક અમલ…
View More રાજકોટ આવતો રૂા.1.49 કરોડનો દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયોકોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરી
ખેડૂત પરિવાર મકાન બંધ કરી ખેતરે રાત્રી રોકાણ કરવા ગયો ત્યારે તસ્કરો લાભ ઉઠાવી ગયા કોટડાસાંગાણી તાલુકાના અનીડા-વાછરા ગામે ખેડૂત પરિવાર પોતાના ખેતરે રાત્રિ રોકાણ…
View More કોટડાસાંગાણીના અનિડા-વાછડા ગામે ખેડૂતના મકાનમાંથી રૂા.94 હજારની ચોરીસલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ તંત્રએ ગેરકાયદેસર રીતે થતા ખનીજ ખનન તેમજ ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી…
View More સલાયા નજીક ગેરકાયદેસર રીતે થતું ખનીજ ખનન ઝડપાયુંગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના યુવાન ઉપર પોલીસ ફરિયાદ પાછી ખેચી લેવા બાબતે જેતપુર તાલુકાના વાડાસડા ગામના પાટીયા પાસે ચાર શખ્સોએ હુમલો કર્યો હતો. ગોંડલ તાલુકાના…
View More ગોંડલના યુવાનના ભાઇએ કરેલી ફરિયાદનો ખાર રાખી રસ્તામાં આંતરી હુમલોધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધી
ધોરાજી તાલુકાના છત્રાસા ગામમાં કડિયા કામ કરતા અનુસૂચિત જ્ઞાતિના એક યુવકે સમારકામ બાબતે મહિલા સરપંચના પતિને કરેલી ફરિયાદનો ખાર રાખી યુવકને જ્ઞાતિસૂચક અપમાન કરી હુમલો…
View More ધોરાજીના છત્રાસા ગામે મહિલા સરપંચના પતિની ધમકીથી ત્રસ્ત યુવાને દવા પી લીધી