આજે રાતે નખત્રાણાના ભીમપુરા નજીક કોટડા (જ.)ના સીએનજી પમ્પ પાસે બાઈકને ટ્રકે ટક્કર મારતાં બાઈક પર સવાર જડોદરના ગજણ જુબેર જુસબ (ઉ.વ. 18) અને કોટડા…
View More નખત્રાણાના ભીમપુરા નજીક ટ્રકે બાઇકને ઉલાળતા બે યુવાનના મોતcrime
બોટાદ ખનીજ માફિયાઓ બેફામ, ઓવરલોડેડ ડમ્પરના ચાલકે મામલતદારને મર્ડરની ધમકી આપી
બોટાદ-પાળીયાદ રોડ ઉપર એસ.ટી.ડેપો સામેથી પસાર થતાં પીળા કલરના ડમ્પરમાં ગેરકાયસેદર અને ઓવરલોડ કપચી ભરેલ હોવાનો શક પડતાં ડમ્પર ઊભું રખાવેલ અને એક અલ્ટો ગાડીના…
View More બોટાદ ખનીજ માફિયાઓ બેફામ, ઓવરલોડેડ ડમ્પરના ચાલકે મામલતદારને મર્ડરની ધમકી આપીજામનગર તાલુકાના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી: બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ
જામનગર તાલુકાના ગાગવા ગામમાં ગૌચરની જમીનમાં ચાલી રહેલા ખોદકામના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સર્જાતા બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી…
View More જામનગર તાલુકાના ગાગવા ગામે ખોદકામના મુદ્દે સામસામે મારામારી: બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈજામનગરના ગાડુકા ગામની સીમમાંથી 2 લાખના ગાંજા સાથે એકની ધરપકડ
ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત સી.આઇ.ડી. ક્રાઇમની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સને એક મોટી સફળતા મળી છે. એન્ટી…
View More જામનગરના ગાડુકા ગામની સીમમાંથી 2 લાખના ગાંજા સાથે એકની ધરપકડજામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં સાયચા ગેંગના વધુ ત્રણ શખ્સોની જેલમાંથી ધરપકડ
જામનગર શહેરમાં કુખ્યાત સાયચા ગેંગના 11 શખ્સો સામે નોંધાયેલા ગુજરાત સંગઠિત ગુનાખોરી નિયંત્રણ કાયદા (ગુજસીટોક) હેઠળના ગુનામાં પોલીસે વધુ ત્રણ આરોપીઓનો જેલમાંથી કબજો મેળવી તેમની…
View More જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં સાયચા ગેંગના વધુ ત્રણ શખ્સોની જેલમાંથી ધરપકડજામનગરના ભરતપુરમાં ઘેટા-બકરા ચરાવવા મુદ્દે વૃધ્ધ ઉપર હુમલો
જામનગર તાલુકાના ભરતપુર ગામમાં ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે થયેલા વિવાદમાં 83 વર્ષીય વૃદ્ધ પર હુમલો કરાયાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર જામનગર તાલુકાના બજરંગપુર ગામના વતની…
View More જામનગરના ભરતપુરમાં ઘેટા-બકરા ચરાવવા મુદ્દે વૃધ્ધ ઉપર હુમલોગીરગઢડામાં પરપ્રાંતીય મજૂર અને ભાડુઆતની નોંધણી વગર રાખનાર બે દુકાન માલિકો સામે ગુના દાખલ
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ હનુમંત પોલીસીંગ અને ગેસ એજન્સી સામેની દુકાનના માલિક વિરૂદ્ધ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરનાર બે…
View More ગીરગઢડામાં પરપ્રાંતીય મજૂર અને ભાડુઆતની નોંધણી વગર રાખનાર બે દુકાન માલિકો સામે ગુના દાખલઅમરેલીમાં સોની વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની બંગડીની ચોરી
અમરેલી શહેરના ચિતલ રોડ વિસ્તારમાં આવેલ જવેલરી શોરૂૂમમાં બે અજાણી મહિલાઓએ ચતુરાઈપૂર્વક વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની કિંમતનો સોનાની બંગડીનો સેટ ચોરી કરી ફરાર થઈ…
View More અમરેલીમાં સોની વેપારીનું ધ્યાન ભટકાવી 3.35 લાખની બંગડીની ચોરીગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ
ગોંડલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની ગોંડલ બી ડિવિઝન પોલીસે હનીટ્રેપમાં ફસાવી, અપહરણ કરી અને બળજબરીથી પૈસા પડાવતી એક ગેંગનો ગણતરીના કલાકોમાં…
View More ગોંડલમાં રાજકોટના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી ઝડપાઇ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી
જૂનાગઢમાં એક વર્ષથી લગ્ન વગર સાથે રહેતી હતી, રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડ્યો જૂનાગઢમાં પતિના હાથે પત્નીની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પત્નીને સોપારીની બાધા…
View More ‘તારે સોપારીની બાધા છે તો પણ કેમ ખાધી’ કહી પતિએ દસ્તાના ઘા ઝીંકી પત્નીની હત્યા નીપજાવી