જામનગર જિલ્લા નાં કાલાવડના ગ્રામ્ય પંથકમાંથી એક સગીરાના અપહરણ તથા દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં સંડોવાયેલા મૂળ મધ્યપ્રદેશના શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે મોટા વડાળા ગામ માંથી પકડી…
View More કાલાવડના અપહરણ-દુષ્કર્મના ગુનામાં 20 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયોcrime
દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયો
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ભંગ કરવાના ગુનામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં આરોપી વનરાજસિંહ શિવુભા વાઢેર ઉર્ફે…
View More દારૂના ગુનામાં નાસતો ફરતો પટેલ કોલોનીનો શખ્સ ઝડપાયોરૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસ
જામનગર ના પંચકોશી એ. ડિવિઝન તેમજ બી. ડિવિઝન ઉપરાંત સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા થોડા સમયગાળા દરમિયાન કબજે કરાયેલા રૂૂપિયા 16.24 લાખની કિંમતના ઈંગ્લીશ દારૂૂ…
View More રૂા.16.24 લાખના દારૂનો નાશ કરતી પોલીસભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પર
પોકસો એકટના ગુનામાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો’તો ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને…
View More ભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પરમોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડા
મોરબીમાં નામાંકિત પેપરમિલ ગ્રુપ પર વહેલી સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે તીર્થક ગ્રુપ પર વહેલી સવારે 5:30 વાગ્યાના અરસામાં આઈટી ટીમ ત્રાટકી હતી…
View More મોરબીની નામાંકિત પેપરમિલ સાથે સંકળાયેલ ગ્રૂપ પર આઈટીના દરોડામોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાનની 6 વ્યાજંકવાદીઓ સામે ફરિયાદ
મોરબીમાં વ્યાજખોરોએ માજા મુક્યા છે વ્યાજના ચક્કરમાં પટેલ યુવાનોને ફસાવી હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે બે દિવસ પહેલા જ પાટીદાર યુવા સંઘ દ્વારા પિસ્તોલના…
View More મોરબીમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાનની 6 વ્યાજંકવાદીઓ સામે ફરિયાદભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયો
એલસીબીની ટીમની કામગીરી, દારૂનો જથ્થો કોને આપવાનો હતો? પુછપરછ શરૂ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ભાલપંથકમાં આવેલ કાળા તળાવ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો…
View More ભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયોકચ્છમાં સામખિયાળી પાસે કારમાંથી રૂા.1.47 કરોડના કોકેન સાથે દંપતી સહિત ચાર પકડાયા
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરી માર્ગ પર રાત્રીના સમયે એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે હરિયાણા પાસીંગ કાર અટકાવી તલાશી લેતા કારના બોનેટમાં આવેલા એર ફિલ્ટરના…
View More કચ્છમાં સામખિયાળી પાસે કારમાંથી રૂા.1.47 કરોડના કોકેન સાથે દંપતી સહિત ચાર પકડાયાGST કૌભાંડ: દલાલોને 12% અને પેઢીને 6% કમિશન
ભગવતીપરા મેઇન રોડ પર પરમાર એન્ટારપ્રાઇઝ નામની બોગસ પેઢી ખુલ્લીને 4 મહીનામાં સરકાર પાસેથી 61.38 લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી સરકાર સાથે છેતરપીંડી કરવાના કૌંભાડમાં…
View More GST કૌભાંડ: દલાલોને 12% અને પેઢીને 6% કમિશનસ્લીપવેલ કંપનીમાં યુવાન પર સાથી કર્મીનો હુમલો, માથામાં હથિયાર ઝીંકી દેતા 9 ટાંકા આવ્યા
નાના મવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ કણકોટ રોડ પર વીર હનુમાન ટાઉનશીપ એ-વીંગ બ્લોક નં. 312માં રહેતાં કરણ અશોકભાઇ લોધા (ઉ.વ.22)ની ફરિયાદ પરથી જામનગર…
View More સ્લીપવેલ કંપનીમાં યુવાન પર સાથી કર્મીનો હુમલો, માથામાં હથિયાર ઝીંકી દેતા 9 ટાંકા આવ્યા