ગોંડલ પંથકમાં દિવાળીના તહેવાર ઉપર તાંત્રીક વિધીના નામે ખેડુતોને શીશામાં ઉતારી દાગીના લુંટી લેતી બાવા ગેંગ સક્રીય થઇ હોય જેમાં પોલીસ ફરીયાદ નોંધાયા બાદ ગોંડલ…
View More ગોંડલ પંથકમાં તાંત્રિક વિધિના નામે રૂ. 2.20 લાખની માળા લૂંટી લેનાર બે શખ્સો ઝડપાયાcrime
કચ્છના કુંદરપરમાં ત્રણ સંતાનોના પિતાનો આઠ વર્ષની બાળકી સાથે બદકામનો પ્રયાસ
તાલુકાના કુંદનપર ગામની વાડીમાં ત્રણ સંતાનોના પિતા એવા 40 વર્ષીય ઢગાએ આઠ વર્ષની માસુમ બાળકી પર નજર બગાડી હતી અને તેનું અપહરણ કરી લઇ ગયા…
View More કચ્છના કુંદરપરમાં ત્રણ સંતાનોના પિતાનો આઠ વર્ષની બાળકી સાથે બદકામનો પ્રયાસદારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયા
રોકડ સહિતનો મુદામાલ જપ્ત, ઘટનાએ શહેરમાં મચાવી ચકચાર શહેરના ખંભાળિયાનાકા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં દારૂૂની મહેફિલ માણતાં આઠ શ્રીમંત નબીરા-વેપારીઓને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા…
View More દારૂની મહેફિલ માણતા 8 નબીરાઓ ઝડપાયાજોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયા
સુરેન્દ્રનગર એલસીબી ટીમ શહેર વિસ્તારમાં હોવા દરમિયાન ગેરકાયદેસર બાયોડિઝલ અંગે બાતમી મળી હતી. આથી રાજકોટ હાઇવે પર ખુલ્લા પ્લોટમાં વાહનમાંથી બાયોડિઝલ સાથે બે શખસોને ઝડપી…
View More જોરાવરનગર રોડ પર ખુલ્લા પ્લોટમાં બાયોડીઝલનું વેચાણ કરતા બે ઝડપાયાજસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણ
જસદણના ભાડલા નજીક કમળાપુર ગામેથી એક યુવતિનું કારમાં ત્રણ શખ્સોએ અપહરણ કરતા જીલ્લાભરની પોલીસ આ અપહયત યુવતિને શોધવા કામે લાગી છે અને જિલ્લાભરમાં નાકાબંધી કરાવવામાં…
View More જસદણના કમળાપુરથી યુવતીનું કારમાં અપહરણલીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યા
ગિરનાર પરિક્રમા આ વખતે વહેલી શરૂૂ થવાની સાથે વહેલી પૂર્ણ પણ થઈ છે. ત્યારે પરિક્રમામાં ભાવિકો સાથે માળવેલાથી બોરદેવી ધક્કામૂકી કરી મોબાઈલની ચોરતા 4 યુવકની…
View More લીલી પરિક્રમામાં ધક્કામુક્કી કરી રાજકોટની ટોળકીએ 21 મોબાઇલ ચોર્યાયાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈ
પોલીસથી બચવા ટોળકી નંબર પ્લેટ આડે લીંબુ, મરચા ટાંગી દેતી હતી, 3 લાખનો મુદ્દામાલ કબજે યાત્રાધામ નગરીઓમાં વૃધ્ધ લોકોને રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના દાગીનાઓની…
View More યાત્રાધામોમાં મુસાફરોના દાગીના સેરવતી રાજકોટની રિક્ષાગેંગ પકડાઈદ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનો
કલ્યાણપુર પંથકમાં દારૂના બે દરોડામાં બે ઝડપાયા: એક નાસી છૂટ્યો દ્વારકા નજીકના મેવાસા ગામે રહેતા મનિષાબેન સાવજાભા કેર નામના 26 વર્ષના પરિણીત હિન્દુ વાઘેર મહિલાના…
View More દ્વારકાના મેવાસા ગામે મહિલાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી, છરી બતાવી ધમકી આપી: બે સામે ગુનોક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયો
બિગ બજાર પાસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ; તારે જયાં કેસ કરવો હોય ત્યાં કરી નાખ તેવી સંચાલકની વાહનચાલકને ધમકી શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા…
View More ક્રિષ્ના કોંક્રીટનો બેકાબૂ ટ્રક 10 વાહનને ઉલાળી દીવાલમાં ઘૂસી ગયોખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર
ખંભાળિયા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનો વિવો કંપનીનો મોબાઈલ ફોન ચોરાયો હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જેને અનુલક્ષીને અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ…
View More ખંભાળિયામાં મોબાઇલ ચોરીમાં રાજકોટનો પ્રૌઢ ઝડપાતા ચકચાર