ભાવનગરના તળાજા પંથકમાં દેશી વિદેશી દારૂૂની રેલમછેલ વચ્ચે પોલીસ દ્વારા ગુન્હાઓ નોંધવામાં આવી રહ્યા છે.છતાંય બુટલેગરો પોલીસ ની આંખમાં ધૂળ નાખી ને ખેપ મારી રહ્યા…
View More દાઠા પોલીસે ઘાસચારાની આડમાં લઈ જવાતી દારૂની 1234 બોટલ ઝડપીcrime
થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાત
આધુનિક યુગમાં મોબાઇલની લતે યુવાનનો જીવ લીધો, પરિવારમાં શોક આજના જમાનામાં મોબાઇલએ લોકો માટે જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઇ છે. ડીઝીટલ યુગમાં મોબાઇલ વગર કોઇ…
View More થાનગઢમાં માતાએ મોબાઇલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી કર્યો આપઘાતકરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્ત
ભુલી જવાના ટ્રક કરી અને મોટા માથાઓને વેંચી નાખી લોનના હપ્તાઓ ન ભરી અને જો આ ટ્રક રોકવા માટે સીઝર રોકે તો તેમને અને તેમના…
View More કરોડોના ટ્રક કૌભાંડમાં આરોપીઓ પાંચ દીમાં જામીન મુક્તસુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર…
View More સુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇકાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યો
જામનગરમાં બેડી રીંગ રોડ પર રહેતા અને કાર બ્રોકિંગ નો વ્યવસાય કરતા કરસનભાઈ માલદેભાઈ ચેતરીયા નામના બ્રોકરે કારના વેચાણના બહાને પોતાની સાથે રૂૂપિયા 4,15,000 ની…
View More કાર બ્રોકર મહેસાણાના ચીટર શખ્સની ઠગાઇનો ભોગ બન્યોભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇ
સસ્તા સોનાના નામે અનેક લોકોને બાટલીમાં ઉતારનારા ભુજના ચીટરોએ ડીસાના સોની વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને બજાર ભાવ કરતા 20 ટકા સસ્તામાં સોનું આપવાનું…
View More ભુજના પાંચ ચીટરોની સસ્તા સોનાની લાલચે ડીસાના સોની સાથે 5.44 લાખની ઠગાઇબોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીત
ગુજરાત મિરર, બોટાદમાં પાળીયાદ રોડ પર રહેતા કોન્ટ્રાક્ટરના ઘરે ગત મોડીરાત્રીના ચાર શખશોએ ફરીવાર પથ્થરમારો કરી હુમલો કરવામાં આવતા પરીવાર ભયના ઓથાર હેઠળ જીવે છે.…
View More બોટાદમાં પથ્થરબાજોનો આતંક, પરિવાર ભયભીતમોરબીમાં મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયો
શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે રહેતા 75 વર્ષીય વૃદ્ધના ઘરમાં રેડ કરી એસઓજી ટીમે પોસડોડાના જથ્થા સાથે આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે મોરબી એસઓજી ટીમ…
View More મોરબીમાં મકાનમાંથી પોસડોડાના જથ્થા સાથે વૃદ્ધ ઝડપાયોબાબરામાં સેન્ટ્રિંગ કામના હિસાબ પેટે બાકી નીકળતા 4.21 લાખ નહી ચૂકવી ઠગાઈ
મોટા દેવળિયાના યુવકે મજૂરી કામ રાખ્યું હતું બાબરા તાલુકાના મોટા દેવળીયામા રહેતા એક યુવકે નાળાનુ સેન્ટીંગ કામની લેબર મજુરી પર રાખ્યુ હોય હિસાબ પેટે બાકી…
View More બાબરામાં સેન્ટ્રિંગ કામના હિસાબ પેટે બાકી નીકળતા 4.21 લાખ નહી ચૂકવી ઠગાઈમોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો
પોલીસે હથીયારબંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી મોરબીના વીસીપરા મેઇન રોડ ઉપર પટેલ જીનના પડતર પડેલા ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પિસ્તોલ સાથે એક…
View More મોરબીના વીસીપરા મેઇન રોડ પરથી પીસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો