ભારતીય ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારી (રહે. નૂતનનગર શેરી નં.6, કાલાવડ રોડ) વિરૃધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.એક યુવતીએ લગ્નની લાલચ આપી જીત…
View More ક્રિકેટરના સાળાએ દુષ્કર્મ આચરી યુવતી સાથે સગાઇ તોડી અન્ય યુવતી સાથે પરણી ગયોcrime
જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ
બંને યુવાન મધરાત્રે ચા પીવા ઊભા રહેતા કારમાં ઘસી આવેલા કેટરર્સના પૂર્વ ભાગીદારોએ માર મારી પ500ની રોકડ અને મોબાઇલની લૂંટ ચલાવ્યાના આક્ષેપ સાથે બંને સારવારમાં…
View More જૂની અદાવતમાં કેટરર્સના બે ધંધાર્થી ઉપર હુમલો; લૂંટનો આક્ષેપ6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટ
વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના 5મા એડિશનલ જજ આર.પી. મોગેરાએ ગુનાહિત…
View More 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટવાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો
શહેરની ભાગોળે વાવડી નજીક તથાગત સોસાયટીમાંથી રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો હતો પોલીસે દારૂ કબ્જે કરી ચાલકની શોધખોળ હાથ ધરી છે. જાણવા…
View More વાવડી નજીક રેઢી પડેલી રીક્ષામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયોસમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા અને પી.આઇ. સંજય પાદરીયા વચ્ચે મારામારીના વિવાદમાં જયંતિ સરધારાએ પહેલા પાદરીયાનો કાંઠલો પકડી લાત માર્યાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ આજે…
View More સમાધાન થઇ જાય તો સૌ પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરેમોરબીના રાજેશ પાર્કમાં તસ્કરો ત્રાટકયા: 9 લાખની મતા ઉસેડી ગયા
મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિના કારણે ચોરી લૂંટ અને ધાડના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક…
View More મોરબીના રાજેશ પાર્કમાં તસ્કરો ત્રાટકયા: 9 લાખની મતા ઉસેડી ગયાજેતપુરમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી રૂા.8.14 લાખની ચોરી
જેતપુરના દાતાર તકિયા પાસે રહેતા રાજકોટના દિપક રોડવેઝ નામનો ટ્રાન્સપોર્ટ ચલાવતા ટ્રાન્સપોર્ટરના જેતપુર ખાતેના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રૂા. 8.14 લાખની મતા ચોરી ગયાહતા.…
View More જેતપુરમાં રાજકોટના ટ્રાન્સપોર્ટરના મકાનમાંથી રૂા.8.14 લાખની ચોરીઊંચા રિટર્નનની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડ
હજારો રોકાણકારોને શીશામાં ઉતાર્યા, BZ ગ્રૂપની ઓફિસો ઉપર સીઆઇડી ક્રાઇમના રાજ્યવ્યાપી દરોડા ગુજરાતમાં રોકાણ સામે ઊંચું રિટર્ન આપવાની લાલચ આપી 6000 કરોડનું સ્કેમ કરનારા બીજેડ…
View More ઊંચા રિટર્નનની લાલચ આપી 6000 કરોડનું કૌભાંડમોરબીના ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામોના સરપંચોએ રાજીનામાની આપી ચીમકી
મોરબીના માળિયા મિણાયાના ખાખરેચી ગામે વીજ કંપનીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોની સાથે કોંગ્રેસ નેતાઓએ આંદોલનની ચિમકી આપી હતી. ખેડૂતોના ખેતરમાં બળજબરી ખોદકામ કરાતું…
View More મોરબીના ધારાસભ્યના સપોર્ટમાં 13 ગામોના સરપંચોએ રાજીનામાની આપી ચીમકીહળવદ પંથકમાં પકડાયેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં બે નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ
બંન્ને છ વર્ષ માટે ઘરભેગા, 20 શખ્સો સામે નોંધાયો હતો ગુનો હળવદ શહેરમાં આવેલી હોટેલમાં જુગારધામમાં ઝડપાયેલા 2 નેતાને ભાજપે સસ્પેન્ડ કર્યા છે. ગુનાહિત પ્રવૃત્તિથી…
View More હળવદ પંથકમાં પકડાયેલી હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં બે નેતાને ભાજપે કર્યા સસ્પેન્ડ