પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર લોન પણ લઇ લીધી લાઠી તાલુકાના ચાવંડમા રાજકોટ ભાવનગર રોડ પર એક પેટ્રોલ પંપના માલિકની જાણ બહાર મેનેજરે ખોટુ એફિડેવીટ…
View More લાઠીના ચાવંડમાં પેટ્રોલ પંપના મેનેજરે ખોટું એફિડેવિટ મેળવી 49 લાખની ઠગાઇcrime
અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરાર
4.પ4 લાખની ઠગાઇ, પાંચ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ અમરેલીમા કંસારા બજારમા રહેતા એક યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી યુવતી સહિત પાંચ શખ્સોએ રૂૂપિયા 4.54…
View More અમરેલીના યુવાનને લૂંટેરી દુલ્હન ભટકાઇ ત્રણ દિવસ સાથે રહ્યા બાદ ફરારવીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યો
વિછિયા તાલુકાના પીપરડી ગામે રહેતો યુવાન બાઈક લઈને ગામમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એક શખ્સે યુવકને આંતરી રૂા. 1.50 લાખની માંગ કરી છરી વડે…
View More વીંછિયાના પીપરડીમાં બાઈકચાલકને આંતરી 1.50 લાખની માગણી કરી શખ્સ છરીથી તૂટી પડ્યોવેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યું
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાનો બનાવ બનેલ હતો. આ મામલે પોલીસે…
View More વેરાવળમાં રિક્ષાચાલક સહિત બે શખ્સોએ યુવતી સાથે અડપલાં કર્યા, ત્રીજાએ દુષ્કર્મ આચર્યુંઅમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલી
ગુજરાતીમાં કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે મરે નહિ. આ વાત રૂૂપિયા 15 લાખનું કમિશન મેળવવા એક કરોડ ગુમાવનાર અમરેલીના ઓટોમોબાઇલ ડીલર…
View More અમરેલીના વેપારીને 15 લાખનું કમિશન આપી 1 કરોડ ખંખેર્યા, બોગસ આંગડિયા પેઢી ખોલીમોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસ
યુવાનનું સગપણ અન્ય યુવતી સાથે થતાં પ્રેમ સંબંધમાં તિરાડ પડી : જાનથી મારી નાખવાની ધમકી આપતા પગલું ભર્યાનો આક્ષેપ મોરબી પંથકમાં રહેતી યુવતિને વેપારી યુવાને…
View More મોરબી પંથકમાં વેપારી યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી સંબંધ ટૂંકાવતા યુવતીનો આપઘાતનો પ્રયાસભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટ
અમદાવાદના ઉદ્યોગપતિને ઝેર આપી હત્યા કરવાના કાવતરામાં ઝડપાયેલ ભૂવાની ચોંકાવનારી કબૂલાત દુધરેજના પતિ-પત્ની અને પુત્રીની લાશો કેનાલમાંથી મળી હતી, બનાવ આપઘાતમાં ખપાવી દેવાયાનો ધડાકો અમદાવાદના…
View More ભૂવાએ સુરેન્દ્રનગરના એક જ પરિવારના 3 સભ્યોની હત્યા કર્યાનો ઘટસ્ફોટબરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા ડુંગરના નિર્જન વિસ્તારોમાંથી અગાઉ વારંવાર દેશી દારૂૂ ગાળવાની પ્રવૃત્તિ પર પોલીસ દ્વારા કડક કામગીરી કરવામાં આવી હતી. આ…
View More બરડા ડુંગર પંથકમાં બે રોકટોક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓદ્વારકામાં બોટ પાર્કિંગ બાબતે માછીમારોના બે જૂથ વચ્ચે બઘડાટી: બે ડઝન જેટલા લોકો ઘવાયા
સિદ્દીકની હત્યા પહેલાં સલમાનને મારવાની યોજના હતી
બાબા સિદ્દીકીની હત્યાની તપાસ દરમિયાન એ વાત બહાર આવી છે કે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન પણ આ જ શૂટર્સના નિશાના પર હતો. ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો…
View More સિદ્દીકની હત્યા પહેલાં સલમાનને મારવાની યોજના હતી