દ્વારકાના ભીડભાડવાળા રોડ રસ્તા પરથી લારી-ગલ્લા તથા પાથરણાવાળાઓને નગરપાલીકા દ્વારા હટાવાયા બાદ આશરે 12 દિવસથી લારી-ગલ્લા અને પાથરણાવાળા વિગેરે નાનો વ્યવસાય કરનારાઓ દ્વારા પ્રાંત કચેરી…
View More દ્વારકામાં લારી-ગલ્લાવાળાના સમર્થનમાં આવી કોંગ્રેસCongress
આર્થિક સમાનતા ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા નહીં 40મા ક્રમે છે: કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસે આજે સોમવારે કેન્દ્ર સરકાર પર વર્લ્ડ બેન્કના રિપોર્ટની ખોટી માહિતી ફેલાવી હોવાનો આક્ષેપ કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારે વિશ્વમાં ચોથા ક્રમનો સમાનતા ધરાવતો દેશ…
View More આર્થિક સમાનતા ધરાવતા દેશોની યાદીમાં ભારત ચોથા નહીં 40મા ક્રમે છે: કોંગ્રેસનો આક્ષેપકોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યો
ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા રૂબરૂ મળવા જશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદેશપ્રમુખપદ માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે રેસ…
View More કોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યોપાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ…
View More પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છેગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલ
શહેર અને જિલ્લા કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખોનો રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પૂર્વ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં પદગ્રહણ સમારોહ યોજાયો હતો. સમારોહમાં શક્તિસિંહ ગોહિલે…
View More ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલ્યો નથી અને ચાલશે પણ નહીં: શક્તિસિંહ ગોહિલનેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલ
પ્રોજેકટ ડાયરેકટરના પૂતળાનું દહન, ભ્રષ્ટાચાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર રાજકોટ-ગોંડલ હાઈ-વેના કામમાં ધાંધિયાથી લાખો વાહન ચાલકોને પારાવાર હાડમારી, અધૂરા કામે ટોલટેકસના ઉઘરાણા સામે આક્રોશ રાજકોટ-જેતપુર નેશનલ…
View More નેશનલ હાઈ-વે ઓથોરિટીની કચેરીમાં કોંગ્રેસનું હલ્લાબોલકોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે
કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના મામલે પાછો ભડકો થયો છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને જૂથ સામસામે આવી ગયાં છે. ડી.કે. શિવકુમારના નજીક…
View More કોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશેકોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગ
અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચાર સામે લડતની જાહેરાત કરતા નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા કાગળ પર રહેલી રામનાથ મંદિર અને આજી રિવરફ્રન્ટ યોજના માટે ભાજપ શાસકોને…
View More કોર્પોરેશનના શાસકો સામે કોંગ્રેસ પ્રમુખનું એલાન એ જંગગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયા
કાર્યકરોને પૈસા આપવાના મામલામાં નોટિસ મોકલી ગુજરાતમાં અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીતની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જે ક્યાંક અન્ય પક્ષોને પેટમાં…
View More ગોપાલ ઈટાલિયા સામે 10 કરોડના માનહાનિનો દાવો માંડતા વસોયાનવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું
ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક…
View More નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું