ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ

રનર-અપ ટીમને 9.73 કરોડ, સેમિફાઇનલમાં હારનારી બંન્ને ટીમોને 4.86 કરોડ આપવાની ICCની જાહેરાત ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. વિજેતા ટીમને કરોડો…

View More ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમને મળશે 19.46 કરોડ

19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર

બે ગ્રૂપમાં આઠ ટીમો વચ્ચે જામશે રોમાંચક મુકાબલો: ભારતની તમામ મેચ દુબઇમાં, 23મીએ ભારત-પાક વચ્ચે મુકાબલો ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહી છે.…

View More 19મીથી ચેમ્પિયન્સ ટ્રોફી, 8 દેશોની ટીમ-શેડ્યૂલ જાહેર

ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ

19મીથી શરૂ થશે ચેમ્પિયન્સ ટ્રોફી   ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ફેબ્રુઆરી-માર્ચમાં રમાનારી ઓસ્ટ્રેલિયાની 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્ટોઇનિસનો…

View More ઓસ્ટ્રેલિયાને ઝટકો, ચેમ્પિયન ટ્રોફી પહેલાં માર્કસ સ્ટોઈનીસની નિવૃત્તિ

ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ

  રોહિત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવા વિચારી રહ્યાની અટકળો ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્યને ચર્ચાઓએ જોર પકડ્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ આઈસીસી ચેમ્પિયન્સ…

View More ચેમ્પિયન્સ ટ્રોફી પછી શું? રોહિત શર્મા પાસે BCCIએ માગ્યો જવાબ

ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો. આ પછી તેણે T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. હવે હિટમેન ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં…

View More ચેમ્પિયન ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન તરીકેની છેલ્લી ટ્રોફી

ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂ

  ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણી શરૂૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે…

View More ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂ

પાકિસ્તાનમાં રમાનારી મેચોની ટિકિટના ભાવ રૂા.1000થી 1500 ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચો પાકિસ્તાનમાં યોજાવાની છે. આ તમામની ટિકિટ 28 જાન્યુઆરીથી પાકિસ્તાની સમય અનુસાર બપોરે 2 વાગ્યાથી…

View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટિકિટનું વેચાણ શરૂ

ચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતની યુએઇ અથવા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ

ભારતીય ટીમ આવતા મહિને શરૂૂ થઈ રહેલી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પ્રેક્ટિસ મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ…

View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં ભારતની યુએઇ અથવા બાંગ્લાદેશ સામે પ્રેક્ટિસ મેચ

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

  આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થવાની છે. . આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ માટે ભારતની…

View More ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા જાહેર, શમીની વાપસી, જાણો કોણ બન્યું વાઈસ કેપ્ટન

બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકે

બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલેન્સમાં મોકલવામાં આવશે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા વિરૂૂદ્ધ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ ઝડપી હતી, પરંતુ હવે આ ખેલાડી…

View More બુમરાહને પથારીમાંથી ઉભા થવાની પણ મનાઈ, ચેમ્પિયન ટ્રોફીમાં નહીં રમી શકે