આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 આ વખતે પાકિસ્તાનની મેજબાનીમાં થશે. ટુર્નામેંટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ચાલશે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં કુલ 8 ટીમો રમશે, જે હેઠળ અત્યાર…
View More ભારત-પાકિસ્તાન સિવાય ચેમ્પિયન ટ્રોફી માટે 6 દેશોની ટીમ જાહેરChampions Trophy
ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામ
આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી પાકિસ્તાન અને યુએઇમાં શરૂૂ થવા જઈ રહી છે. ઘણા અઠવાડિયાના વિવાદ બાદ આખરે ટૂર્નામેન્ટ પર છવાયેલા વાદળો સાફ થઈ…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં મેદાનની હાલત સુધારવા પાક.ની દોડધામચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશે
ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય વનડે ટીમના બેટિંગ બેકબોન હશે, પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની પસંદગી કરવામાં આવશે…
View More ચેમ્પિયન ટ્રોફીમાં રોહિત-વિરાટને લઈને અવઢવ, રાહુલ, શમી, જાડેજાનું પત્તું કપાશેનવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કાર
તાલિબાની દ્વારા મહિલાઓ સામે કડક કાયદા-પ્રતિબંધનું કારણ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિવાદ જ વિવાદ છવાયો છે. પાકિસ્તાનમાં રમવાના ભારતના ઈન્કારનું કોકડું માંડ ઉકેલાયું ત્યાં વળી નવો…
View More નવો વિવાદ, ચેમ્પિયન ટ્રોફીમાં ઇંગ્લેન્ડનો અફઘાનિસ્તાન સામે રમવા ઇન્કારચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટી20 મેચોની સીરીઝ 22 જાન્યુઆરીથી શરૂૂ થશે, ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી 3 ઓડીઆઈ મેચ રમાશે. આ ઓડીઆઈ શ્રેણી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા…
View More ચેમ્પિયન ટ્રોફી પહેલાં ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત નહીં રમેચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર…
View More ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલોચેમ્પિયન ટ્રોફીમાં અંતે હાઈબ્રિડ મોડેલને મંજૂરી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સંબંધિત બાબતો સ્પષ્ટ થતી જણાય છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે ટૂર્નામેન્ટ માટે ‘હાઈબ્રિડ મોડલ’ને મંજૂરી આપવામાં આવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં અંતે હાઈબ્રિડ મોડેલને મંજૂરીચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા ICCની મંગળવારે નિર્ણાયક બેઠક
ICCચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હજુ સમાપ્ત થયો નથી. ભારતીય ક્રિકેટ ટીમ પહેલા જ પડોશી દેશનો પ્રવાસ કરવાનો ઇનકાર કરી ચૂકી છે. ત્યારે…
View More ચેમ્પ્યિન ટ્રોફીનો વિવાદ ઉકેલવા ICCની મંગળવારે નિર્ણાયક બેઠકICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલ
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના સમયપત્રકની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની યજમાનીમાં રમાવાની છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ માટે જોરશોરથી તૈયારી કરી…
View More ICCની મોટી જાહેરાત: પાકિસ્તાન બાદ ભારતમાં આવશે ચેમ્પિયન્સ ટ્રોફી, જાણો આખું શેડયુલપાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા વધુ એક મોટો બબાલ થયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ICC ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈથી ઈસ્લામાબાદ મોકલી છે. હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ…
View More પાકિસ્તાનને મોટો ઝટકો: PoKમાં નહીં જાય ચેમ્પિયન્સ ટ્રોફી, ICCનો નિર્ણય