કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદો માટે હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચો માં સુનાવણી કરવાના સરકારના નિર્ણયને પગલે હવે જિલ્લા ઉદ્યોગ વિવાદોનું ઉકેલ લવાશે. સૌરાષ્ટ્ર કચ્છ…
View More કેન્દ્ર સરકારના એકમો સામેના ઔદ્યોગિક વિવાદોનો હવે સૌરાષ્ટ્રના ન્યાય પંચોમાં થશે ઉકેલCentral Government
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન,…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશેPM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશે
ગંભીર ફોજદારી કેસોમાં ધરપકડ અથવા અટકાયતના 31મા દિવસે મંત્રીપદ આપોઆપ રદ થશે: ત્રણ સરકારી ખરડાઓમાં કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીરને પણ આવરી લેવાયા કેન્દ્ર સરકાર આજે લોકસભામાં…
View More PM, CM હોય કે બીજો નેતા; 30 દિવસ જેલમાં રહેશે તો પદ જશેV.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબ
નીતિ-નિયમો નેવે મૂકવામાં આવ્યાની સ્વસ્થ અધિકાર મંચની રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં છેલ્લા ચાર વર્ષમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપનીઓ…
View More V.S. હોસ્પિટલના ક્લિનિકલ ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે માગ્યો જવાબવકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશ
વકફ એક્ટ અંગે દાખલ કરાયેલી અરજીઓ પર આજે બીજા દિવસે એટલે કે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ…
View More વકફ એક્ટના અમલ સામે સાત દિવસનો મનાઈ હુકમ ફરમાવતી સુપ્રીમ કોર્ટ,અઠવાડિયામાં જવાબ આપવા કેન્દ્ર સરકારને આદેશકેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો, સામાન્ય પ્રજા પર અસર પડશે?
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. જોકે પેટ્રોલ અને ડીઝલની રિટેલ કિંમતમાં કોઈ જ ફેરફાર…
View More કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો, સામાન્ય પ્રજા પર અસર પડશે?કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ, નિયમોમાં થયો ફેરફાર
દેશમાં પાસપોર્ટને લઈને સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ, નિયમોમાં થયો ફેરફારકોવિડ દરમિયાન અટકાવાયેલા 18 માસનું DA-DR ચૂકવવા કેન્દ્ર સરકારનો નનૈયો
કેન્દ્ર સરકાર કોવિડ -19 રોગચાળા દરમિયાન રોકાયેલ 18 મહિનાના મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) બાકીદારોને રિલીઝ કરશે નહીં, નાણા મંત્રાલયે સંસદના બંને ગૃહોમાં…
View More કોવિડ દરમિયાન અટકાવાયેલા 18 માસનું DA-DR ચૂકવવા કેન્દ્ર સરકારનો નનૈયોમનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત
પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બે બ્રોન્ઝ મેડલ જીતનાર શૂટર મનુ ભાકરને ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવશે. તેની સાથે વિશ્વ ચેમ્પિયન ચેસ ખેલાડી ડી ગુકેશને…
View More મનુ ભાકર, ડી ગુકેશ સહિત આ 4 ખેલાડીઓને અપાશે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, કેન્દ્ર સરકારે કરી જાહેરાત