બોટાદના ભગવાનપરા વિસ્તારમાં કિશોરભાઈ વિનુભાઈ જતાપરાની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવકના બહેને આરોપ…
View More બોટાદના ભગવાનપરા વિસ્તારમાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાBotad
બોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. એક ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન સીધું કુવામાં ખાબક્યું હતું.અકસ્માતની જાણ થતાં…
View More બોટાદના સીતાપર ગામે કૂવામાં ટેમ્પો ખાબક્યો: બેની હાલત ગંભીરરાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુ
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી…
View More રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
બોટાદના ગઢડા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પોલીસ વિભાગના એક યુવાન કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ…
View More ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાતબોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યા
બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને…
View More બોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યારાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
મૃતક ત્રણ દિવસથી ગૂમ હતો, કારણ અકળ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નદી કિનારે આવેલા દિગંબર મંદિરમાંથી એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.…
View More રાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યોરાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયા
જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પશુઓને બચાવાયા,9 પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી ચોકડી પાસેથી 9 પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર…
View More રાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયાબોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ
બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈબોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગા
બોટાદ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાના આદેશ અને ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ત્રણ આરોપીઓની…
View More બોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગાચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત
બોટાદના બાબરકોટ ગામે રહેતો સંજય નટુભાઇ સારોલા નામનો 19 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More ચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત