બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આજરોજ મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.રાણપુર શહેરમાં લિંબડી ત્રણ રસ્તા થી પોલીસ સ્ટેશન સુધી તેમજ પોલીસ સ્ટેશનથી મામલતદાર કચેરી સુધી…
View More રાણપુરમાં ગેરકાયદેસર બાંધકામ ઉપર બુલડોઝર ફળી વળ્યુBotad
ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાત
બોટાદના ગઢડા શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં પોલીસ વિભાગના એક યુવાન કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને જ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ…
View More ગઢડામાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં જ ગળાફાંસો ખાઈ કરેલો આપઘાતબોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યા
બોટાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 11 વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બોટાદના શંભુભાઈ ગોવિંદભાઈ ડાભીએ સગીરાને તુવેર ખાવાના બહાને…
View More બોટાદમાં સગીરાને તુવેર ખવડાવવાના બહાને વાડીએ લઈ જઈ અડપલાં કર્યારાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો
મૃતક ત્રણ દિવસથી ગૂમ હતો, કારણ અકળ બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં નદી કિનારે આવેલા દિગંબર મંદિરમાંથી એક યુવકનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે.…
View More રાણપુરના દિગંબર મંદિરમાંથી ફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યોરાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયા
જીવદયા પ્રેમીઓની સતર્કતાથી પશુઓને બચાવાયા,9 પશુઓને પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા બોટાદ જિલ્લાના રાણપુરમાં મિલેટ્રી ચોકડી પાસેથી 9 પશુઓને કતલખાને લઈ જતા બચાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર…
View More રાણપુરમાં કતલખાને લઇ જવાતા 9 પશુઓને બચાવી લેવાયાબોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ
બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈબોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગા
બોટાદ જિલ્લામાં અનૈતિક દેહવ્યાપારના ગુનાઓને નાથવા માટે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા કે.એફ.બળોલીયાના આદેશ અને ડી.વાય.એસ.પી. મહર્ષિ રાવલના માર્ગદર્શન હેઠળ ત્રણ આરોપીઓની…
View More બોટાદમાં દેહ વ્યાપારના ત્રણ આરોપીઓ પાસા હેઠળ જેલ ભેગાચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાત
બોટાદના બાબરકોટ ગામે રહેતો સંજય નટુભાઇ સારોલા નામનો 19 વર્ષનો યુવાન પોતાની વાડીએ હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામા ઝેરી દવા પી લીધી હતી. યુવકને…
View More ચોટીલા પૂનમ ભરવાનું કહી ઘરેથી નીકળેલા યુવાને વાડીએ જઇ ઝેર પી કર્યો આપઘાતબોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
બોટાદના ટાવર રોડ સ્થિત યોગી ગેસ્ટહાઉસમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના ખોડિયાર નગર વિસ્તારના રહેવાસી 37 વર્ષીય અશોક…
View More બોટાદના ગેસ્ટહાઉસમાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યુંબોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત
વ્યાજખોરના ત્રાસથી ઝેર પીધું: પોલીસમાં ફરિયાદ નોંધાઇ બોટાદમાં વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને એક વેપારીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બોટાદના ભાવનગર રોડ પર…
View More બોટાદમાં ભાણેજ માટે વ્યાજે લીધેલા 16 લાખની ઉઘરાણીમાં વેપારીનો આપઘાત