ભાજપના ચિન્હ પર ચૂંટણી લડવા 580 દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓના બ્યુગલ વાગી ચુક્યા છે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગઈ…
View More મોરબી જીલ્લા, તાલુકા પંચાયત અને પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવાયાBJP
ગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં તો બે ભાજપીઓ આમ આદમીમાં જોડાયા
ગોંડલમાં નગર પાલિકા,તાલુકા,જીલ્લા પંચાયત ની ચુંટણીઓ પુર્વે રાજકારણ ગરમાયું છે.છેલ્લા કેટલાક સમય થી સુસુપ્ત રહેલુ રાજકારણ ગરમી પકડી રહ્યુ છે.ત્યારે પાટલી બદલવાની મૌસમ પણ ખીલી…
View More ગોંડલમાં બે કોંગ્રેસી ભાજપમાં તો બે ભાજપીઓ આમ આદમીમાં જોડાયામોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયા
મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના…
View More મોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયા60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીં
ભાજપની SOPથી અનેકના સ્વપ્ના ઉપર ફરશે પાણી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય, ‘નો રિપીટ થિયેરી’ અપનાવી નવું નેતૃત્વ તૈયાર કરવા ઉપર મૂકાયેલો ભાર ગુજરાતમાં…
View More 60 વર્ષથી મોટા, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીંજસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલો
કૂતરું કરડવા મામલે બે દિવસ પૂર્વે થયેલી માથાકૂટનું સમાધાન થયા છતાં મહિલા સહિતના શખ્સોનો હુમલો જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ…
View More જસદણ ભાજપના મહિલા અગ્રણીના ઘરમાં ઘુસી હુમલોજિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપના લડવૈયા ઘટ્યા
રાજકોટ જિલ્લા પંચાયતમાં બેઠક દિઠ 4થી 5 દાવેદારો, અનેક જૂના જોગીઓ ફરી લડવા તલપાપડ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો તથા જિલ્લાની તાલુકા પંચાયતો અને ગોંડલ…
View More જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપના લડવૈયા ઘટ્યા72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયાર
રાજકોટ મહાનગરપાલિકાની સેન્સપ્રક્રિયા પૂર્ણ, દાવેદારોના ફોર્મ લઈને નિરીક્ષકો રવાના પુષ્કર પટેલે મેદાન છોડ્યું, વિજય વાંકે પણ ના પાડી, નરેન્દ્ર ડવે ડખ્ખો કર્યો મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત…
View More 72 ક્ધયા માટે ભાજપના 1000 મુરતિયા ઘોડે ચડવા તૈયારગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓ નજીક આવતા ભાજપે સંગઠનને મજબૂત કરવા કવાયત હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. સંજય પરમાર…
View More ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ દ્વારા બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભજામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈ
પ્રદેશ કક્ષાના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં બે દિવસ સુધી ચાલશે કવાયત: મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા જામનગર જિલ્લા ભાજપની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા…
View More જામનગર જિલ્લા ભાજપ દ્વારા ‘અટલ ભવન’માં સેન્સ પ્રક્રિયાઓ શરૂ કરાઈખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની વિવિધ ચૂંટણીને અને લક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવારે “દ્વારકેશ કમલમ” ખાતે ચૂંટણી…
View More ખંભાળિયામાં ભાજપ દ્વારા સેન્સની પ્રક્રિયા