કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અનુસાર 14 વોર્ડ પ્રમુખોની નિમણૂક, બે વોર્ડનો નિર્ણય બાકી જામનગર ભારતીય જનતા પાર્ટી-જામનગર મહાનગરના વિવિધ વોર્ડના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…
View More શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખોની જાહેરાતBJP
ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટ
વોર્ડ નં. 17માં લાયક ત્રણ ઉમેદવારો નહીં મળતા નિમણૂક પેન્ડિંગ ગુજરાતમાં ભાજપ દ્વારા સંગઠનની ચાલી રહેલી પૂન: રચનાના ભાગરૂપે રાજકોટ શહેરના 18માંથી 17 વોર્ડના પ્રમુખોની…
View More ભાજપના 13 વોર્ડમાં નવા ચહેરા, 4 પ્રમુખો રિપીટરૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારી
ભાજપ ચૂંટણી યોજાય તે પહેલા જ ચૂંટણીની તૈયારીમાં લાગી જતું હોય છે. આવું એક વખત નહીં પરંતુ અનેક વખત આપણે જોયું છે. મહારાષ્ટ્ર હોય, હરિયાણા…
View More રૂપાણી-માંડવિયા-ઠાકરને દિલ્હી વિધાનસભાની જવાબદારીમારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરાર
સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની જળ સંચય મહિલા દયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ…
View More મારા ઘરમાં પણ મારું ચાલતું નથી: પાટીલનો રમુજી એકરારગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયા
ભારતીય જનતા પાર્ટી તેના મંડલ પ્રમુખોની આગામી સપ્તાહના અંત સુધીમાં જાહેરાત કરી શકે છે. આમ તો એક સપ્તાહ પૂર્વે જ તમામ 530થી વધુ મંડલ પ્રમુખોની…
View More ગમે ત્યારે ભાજપ મંડલ પ્રમુખોની જાહેરાત, 1 જાન્યુ.થી જિલ્લા પ્રમુખો માટે પ્રક્રિયાપૂર્વ MLA ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ, કોંગ્રેસમાં કમબેક
ભાજપ દ્વારા ધમકી આપવામાં આવતા કેસરિયો ખેસ પહેર્યો: કોંગ્રેસના માંડવે પહોંચી કાઢયો નવો સૂર મહુધાના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રજિતસિંહ પરમારનો ભાજપ પ્રત્યે મોહભંગ થયો છે.…
View More પૂર્વ MLA ઇન્દ્રજીતસિંહનો ભાજપથી મોહભંગ, કોંગ્રેસમાં કમબેકરાહુલ ગાંધી સામે ધક્કામુક્કીનો આરોપ: ભાજપ રજનુ ગજ કરતો હોવાની છાપ
સંસદ ભવનમાં ગુરુવારે થયેલો ધક્કાકાંડ બરાબર ગાજ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો મુદ્દો ચગાવીને કોંગ્રેસ સહિતના વિપક્ષોએ…
View More રાહુલ ગાંધી સામે ધક્કામુક્કીનો આરોપ: ભાજપ રજનુ ગજ કરતો હોવાની છાપરાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકાર
ભારતીય જનતા પાર્ટીના નેતા નવ્યા હરિદાસે કેરળ હાઈકોર્ટમાં વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીને પડકારતી અરજી દાખલ કરી છે. હરિદાસે શુક્રવાર…
View More રાહુલ બાદ હવે પ્રિયંકા ગાંધી ભાજપના નિશાને, ચૂંટણીને હાઇકોર્ટમાં પડકારરાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગ
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ…
View More રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહમાં અપમાનની નોટિસ, લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની કરી માંગસંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો
ડો. ભીમરાવ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીને લઈને આજે વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા બાદ સંસદમાં તણાવ…
View More સંસદમાં પરિસરમાં ધક્કામુક્કી થતાં બીજેપી સાંસદ ઘાયલ, રાહુલ ગાંધી પર ધક્કા મારવાનો લાગ્યો આરોપ, જુઓ સમગ્ર ઘટનાનો વિડીયો