દેશના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહના નિધનને પગલે સમગ્ર દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયને ખુદ…
View More રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ ભાજપ કાર્યાલયમાં ઢોલ-નગારા સાથે ઉજવણી મામલે રાજકારણ ગરમાયુંBJP
10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદા
વોર્ડ-તાલુકા પ્રમુખોની બાકી નિમણૂકો જિલ્લા પ્રમુખોની વરણી બાદ થશે 20 જાન્યુઆરી સુધીમાં નવા પ્રદેશ પ્રમુખની પણ થશે નિમણૂક ગુજરાત ભાજપના સંગઠનની ચાલી રહેલી પ્રક્રિયામા 580માંથી…
View More 10 જાન્યુ. સુધીમાં જિલ્લા ભાજપ પ્રમુખોની નિમણૂક, 60 વર્ષની વયમર્યાદાઅમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ
વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાને હપ્તો મળે છે, દરેક ગામમાં દારૂ મળે છે, ભાજપના બદલે કોંગ્રેસને મહત્ત્વ તાલુકા પંચાયત પ્રમુખના બોગસ લેટરપેડ ઉ5ર વાયરલ કરાયેલા પત્ર…
View More અમરેલી જિલ્લામાં વિસ્ફોટક નનામા પત્રથી ભાજપમાં ખળભળાટ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસ વર્કિંગ કમિટિ (CWC)ની બેઠકમાં પાર્ટીમાં RSSની વિચારધારા ધરાવતા લોકોની હાજરી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું…
View More ‘કોંગ્રેસમાં RSS વિચારસરણી ધરાવતા લોકોને પાર્ટીમાંથી હટાવવા પડશે…’ રાહુલ ગાંધીનું મોટું નિવેદન2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરે
વર્ષ 2024 લગભગ સમાપ્ત થઈ રહ્યું છે. વર્ષ 2023-24માં મોટાભાગની પાર્ટીઓને કરોડો રૂૂપિયાનું દાન મળ્યું છે. આ યાદીમાં ભારતીય જનતા પાર્ટી ટોચ પર અને કોંગ્રેસ…
View More 2023-24માં ભાજપને કોંગ્રેસ કરતાં 776% વધુ 2204 કરોડનું દાન: BRS બીજા નંબરેદિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકો
દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, અમને સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ફંડ આપી…
View More દિલ્હીમાં કોંગ્રેસ નેતાઓને ચૂંટણી લડવા ભાજપ ફંડ આપી રહ્યો છે: ‘આપ’નો ધડાકોભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠક
ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે. તે હવે અંતિમ તબક્કામાં છે, એટલે કે સંગઠન પર્વનો પ્રથમ તબક્કો પ્રાથમિક સદસ્યતા અભિયાનનો, ત્યારબાદ બીજા તબક્કો સક્રિય…
View More ભાજપ સંગઠનની શનિવારે અગત્યની બેઠકવડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?
ક્રાંતિકારી સેનાના નામે મધરાત્રે પોસ્ટર લાગતા રાજકીય ગરમાવો ગુજરાતમાં ભાજપના શાસનમાં એક પછી એક દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે જેને લઈને અત્યારે ભાજપ સરકાર…
View More વડોદરામાં ભાજપ વિરુદ્ધ પોસ્ટર, હે યુવા સાંસદ ચમત્કારના વિકાસમાં બળાત્કાર કયાં સુધી?વડોદરા ભાજપમાં નવો વિવાદ, નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇ
વડોદરામાં ભાજપના નવા કાર્યાલયની તકતીમાં મહત્વપૂર્ણ નેતાઓના નામ ન હોવાથી વિવાદ ઉભો થયો. સાંસદ, મેયર, ધારાસભ્યોના નામની બાદબાકીથી નારાજગીના સૂર ઉઠ્યા બાદ પ્રદેશ પ્રમુખની સૂચના…
View More વડોદરા ભાજપમાં નવો વિવાદ, નવનિર્મિત કાર્યાલયની તક્તી 24 કલાકમાં હટાવાઇદિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (25 ડિસેમ્બર) બીજેપી પર જોરદાર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે દિલ્હી…
View More દિલ્હીના મુખ્યમંત્રી આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો