ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?BJP
ચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા
સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા તેમજ ચોરવાડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જલ્પાબેન વિમલભાઈ ચુડાસમાના અધ્યક્ષતામાં ચોરવાડ ખાતે આગામી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા ચૂંટણી બાબતે મહત્વની બેઠક બોલાવેલ…
View More ચોરવાડ પાલિકાની ચૂંટણી પહેલાં 100 જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયાકાલે ફરી અમિત શાહ ગુજરાતમાં, 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ
ઉત્તરાયણમાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. વિવિધ લોકાર્પણ અને ખાતમૂહ્રતના કાર્યો તેમણે કર્યા હતા. ત્યારે આગામી 23 જાન્યુઆરીના રોજ તેઓ ગુજરાત આવનાર છે.જેમાં તેઓ 651…
View More કાલે ફરી અમિત શાહ ગુજરાતમાં, 651 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામને
33 જિલ્લા અને 8 મહાનગરોના પ્રમુખોની નિમણૂકો ટલ્લે ચડી ગઇ, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણીના બહાને મુદત પડી અકે જૂથે પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ જ બાકીની…
View More ભાજપ સંગઠનના મામલે બે શક્તિશાળી નેતાઓ આમને-સામનેભાજપ શહેર-જિલ્લા પ્રમુખનું પરિવર્તન કે પુનરાવર્તન ?, જબરું સસ્પેન્સ
પ્રદેશમાંથી આજે સાંજે અથવા આવતીકાલે પ્રમુખોના નામ જાહેર થાય તેવી સંભાવના રાજકોટ શહેર તથા જીલ્લા ભાજપના નવા પ્રમુખો માટે દાવેદારોના ફોર્મ ભરાયા બાદ લીસ્ટ પ્રદેશ…
View More ભાજપ શહેર-જિલ્લા પ્રમુખનું પરિવર્તન કે પુનરાવર્તન ?, જબરું સસ્પેન્સભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને જિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલ
જામનગર, પોરબંદર અને દ્વારકા જિલ્લાની રિવ્યૂ બેઠક યોજાઈ જામનગર માં કોંગ્રેસ દ્વારા આજે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેર અને અજિલ્લા તેમજ…
View More ભાજપના શાસનમાં ભય મુક્ત ભ્રષ્ટાચાર : શક્તિસિંહ ગોહિલશહેર-જિલ્લા ભાજપ પ્રમુખના 41 પદ માટે 1300 દાવેદારો
દાવેદારોનો રાફડો ફાટતા મવડીમંડળ ગુંચવાયું, 20મી સુધીમાં નામ જાહેર થવાની સંભાવના શિસ્ત જેનો પાયો હતો તેવા ભાજપમાં સમાધાન અને સમજાવટ પણ કામ ન કરતાં નેતાગીરીએ…
View More શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના 41 પદ માટે 1300 દાવેદારોભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશે
ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખને લઈને ભારે કોકડુ ગુંચવાયું છે. અને આ ગુચ ઉકેલતા ઉતરાયણ આવી જાય તોપણ નવાઈ નહીં 10 તારીખે જ 50% જેટલા…
View More ભાજપના શહેર-જિલ્લા પ્રમુખોની વરણીમાં મોટી ગુચ, ઉતરાયણે માંડ આંટી ઉકેલાશેઅમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈ
ભાજપની આંતરિક લડાઈનો ભોગ બનેલી યુવતી માટે ન્યાયની લડતનો પ્રારંભ, નાની-મોટી બજારો ખૂલી જ નહીં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીના 48 કલાકના અનશન પૂર્ણ, તબિયત લથડતાં…
View More અમરેલી બંધને મિશ્ર પ્રતિસાદ, કલમ 144 લદાઈ