વૃધ્ધ તબીબને 60 લાખનો ચુનો લગાવનાર શખ્સ સામે કાર્યવાહી શહેરના આઈયા નગરમાં મામા એન્ટરપ્રાઈઝ ટ્રોલી મોલ બનાવવા અને તેમાં ભાગીદાર થવાનું કહી અંજાર અને કુકમામાં…
View More ભુજમાં ટ્રોલી મોલમાં ભાગીદાર બનાવવાના નામે 60 લાખની ઠગાઇBhuj news
ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યા
પૈસાની લેતી-દેતી અને જૂની અદાવતનાં પગલે ભુજના 36 વર્ષીય યુવાન ચિંતન કિશોરભાઈ ગોર (માલાણી)ને તેના જ કૌટુંબિક મામા જિગર દીપકભાઈ ગોર તથા જિગરના સાળા જય…
View More ભુજના જખણિયા પાસે સાળા અને કૌટુંબિક મામાના હાથે યુવાનની કરપીણ હત્યાશેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યા
ફેસબુક પર આવેલી જાહેરાત જોઇ ટ્રેડિંગ કરવા જતા તબીબ ગઠિયાઓની જાળમાં ફસાયા ફેસબુક પર નઅમારી ટીપ્સ મુજબ શેર માર્કેટમાં ઓનલાઈન ટ્રાડિંગ કરીને ઊંચુ વળતર મેળવોથ…
View More શેરબજારમાં સારા વળતરની લાલચ આપી ગઠિયાએ ભુજના તબીબ પાસેથી 41 લાખ પડાવ્યાસીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડ
ગાંધીધામની ડિરેક્ટરેટ ઓફ સર્વિસ ટેક્સ ઈન્ટેલીજન્સની કચેરી દ્વારા દિલ્હી સ્થીત બે વેપારીઓ કે જેની ભાગીદારીની કંપનીઓ ગાંધીધામમાં પણ છે, તેને બેંકમાંથી વધુ લોન લઈ…
View More સીબીલ માટે ખોટા બિલો બદલ 200 કરોડનો દંડભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું
ગુજરાત પ્રવાસ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુજમાં પાકિસ્તાન પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમનો અમદાવાદમાં રોડ શો પણ પૂરો થઈ ગયો છે. પાકિસ્તાનના લોકોને સંદેશ…
View More ભારતના આક્રમક જવાબથી પાકિસ્તાન સફેદ ઝંડા ફરકાવવા લાગ્યું‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધન
ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ આજે સવારે 10 વાગ્યે વડોદરા પહોંચ્યા હતાં…
View More ‘ઓપરેશન સિંદૂર માનવતાની રક્ષા અને આતંકવાદના અંતનું મિશન છે..’ ભુજમાં PM મોદીનું સંબોધનમાતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણ
પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધા, ખાટલા ભવાની મંદિર- ચાચરા કુંડને નવું સ્વરૂપ, સોમવારે પીએમ મોદીના હસ્તે ઇ-લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ…
View More માતાના મઢનું 32.71 કરોડના ખર્ચે નવીનીકરણસોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભા
લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિતના અનેક કાર્યક્રમો, વિશાળ ડોમ બનાવાયો, તંત્ર દ્વારા તડામાર તૈયારી આગામીમાં 26 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરનાં 3 કલાકે ભુજ ખાતે પહોંચશે અને…
View More સોમવારે ભુજમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જાહેરસભારૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યા
ઉપર-નીચે સાચી નોટ અને વચ્ચે કોરી, સાઈડમાં જે-તે કલરવાળી નોટોના બંડલ બનાવી અનેકને શીશામાં ઉતાર્યાના બનાવ સામે આવી ચૂક્યા છે ત્યારે આ રીતે છેતરપિંડીનો ગુનાહિત…
View More રૂપિયા 100-200ની ડુપ્લીકેટ ચલણી નોટ છપાઈને બજારમાં પહોંચે તે પહેલાં જ પોલીસે કાગળ જપ્ત કર્યાભચાઉના તોરણિયા ગામેથી ગાંજાની ખેતી પકડાઈ: 4.21 લાખનો ગાંજો જપ્ત
ભચાઉ તાલુકાના તોરણિયા ગામમાં પોતાનાં ઘરે ગાંજાની ખેતી કરતા શખ્સને પોલીસે પકડી પાડયો હતો. તેના ઘરના આંગણામાંથી ગાંજાના 100 વૃક્ષ અને સૂકવેલ બે કિલો 100…
View More ભચાઉના તોરણિયા ગામેથી ગાંજાની ખેતી પકડાઈ: 4.21 લાખનો ગાંજો જપ્ત