સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ઉશ્કેરાઇ છરી ઝીંકી દીધી અમદાવાદની શાળામાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીની કરપીણ હત્યાના બનાવે રાજ્યભરમાં ચકચાર મચાવી છે, તો ભુજ અને આદિપુરની…
View More ભુજમાં કોલેજિયન છાત્રાનું ગળુ કાપી હત્યાનો પ્રયાસBhuj news
ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડ
ભુજ શહેરના હિલગાર્ડન સામે આવેલી રેજન્ટા હોટલમાં એક હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો પાડી પોલીસે દારૂૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં…
View More ભૂજની રેજન્ટા હોટલમાંથી હાઈ પ્રોફાઈલ જુગાર ક્લબ ઝડપાઈ, પૂર્વ ડીડીઓ સહિતના 7 અધિકારીઓની ધરપકડભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યા
તાલુકાના હાજાપર ગામના 31 વર્ષીય યુવાનની છરી જેવા તીક્ષ્ણ હથિયારથી ગળુ રહેંસી છાતી, પીઠ અને હાથના ભાગે ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાની ઘટના સામે આવતા…
View More ભુજના હાજાપરમાં જુગારના 10 હજાર મામલે યુવાનની હત્યાભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયા
ભુજ તાલુકા પંચાયત કચેરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત કાર્યરત ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ રૂૂ. 40,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે. એક…
View More ભુજ તાલુકા પંચાયતમાં આવાસ યોજનાના ગ્રામ સેવક 40 હજારની લાંચ લેતા ઝડપાયાભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોત
ભુજ-માધાપર ધોરીમાર્ગ પરની હોટલમાં ગઈકાલ સાંજે કડિયાકામ અને ક્લરકામ કરતી વેળાએ મજૂરો ભારે વીજળીની લાઇનના સંપર્કમાં આવતાં બે મજૂરનાં મોત નિપજ્યા હતા, જ્યારે એક કામદાર…
View More ભુજના માધાપરની હોટેલમાં કલરકામ કરતી વેળાએ વીજશોક લાગતા બેનાં મોતભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયા
શહેરમાં જમીન લે – વેચનો વ્યવસાય કરનારને દારૂૂ અને જુગારના ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપી મહીને 20 હજારની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં…
View More ભુજમાં દારૂ-જુગારના ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી ખંડણી માગનાર પત્રકાર ઝડપાયાભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરી
સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરી ખેડૂત ખાતેદારો સાથે વિશ્ર્વાસધાત છેતરપિંડી કરતા ગુનો નોંધાયો બેન્ક નિયમ પ્રમાણેની કાર્યવાહી ન કરી પદ્ધરની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાના પાકધિરાણ…
View More ભુજના પદ્ધરની બેંકના પાકધિરાણ અધિકારીએ 21 ખેડૂતની લોન મંજૂર કરી 74 લાખની ઉચાપત કરીભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોત
બે સગી બહેનો પાણી ભરવા ગઇ હતી, નાહવા પડતા બંન્ને ડૂબી ગઇ હતી ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. જેના કારણે ડૂબવાની ઘટનાઓ સામે…
View More ભુજના નાગોર પાસે પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી બે બહેનોના મોતભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરાર
પોલીસ ત્રાટકતા ભાગાભાગી, 2196 દારૂની બોટલ સહિત 34.19 લાખનો મુદ્દામાલ જપ્ત હજુ આઠેક દિવસ પૂર્વે જ રાજ્યસ્તરની પોલીસ ટુકડીએ કેરામાં જડેશ્વર પાસે કુખ્યાત બુટલેગર…
View More ભુજના કેરામાં 27.19 લાખનો દારૂ મુકી બુટલેગરો ફરારભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત
પરિણીતા એક્ટિવા લઇ ભુજથી સુખપર આવી રહ્યા હતા તાલુકાના સુખપરના હંસાબેન તેના નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી રાત્રે ઘરે સુખપર લઈ જતાં…
View More ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત