માં તે માં, બીજા બધા વગડાના વા આ કહેવત જે મમતા અને માતૃત્વના પવિત્રતાને ઉજાગર કરે છે, તે આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય…
View More ભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યુંBhuj news
ભુજના પાલારા નજીક ત્રિપલ અકસ્માત, બાઇક સવાર દંપતી અને પુત્રના કરૂણ મોત
શહેરની ભાગોળે પાલારા નજીક બે ટ્રેઈલર અને બાઈકના ત્રેવડા અકસ્માતમાં રુદ્રાણી પાસેના પુલ પાટિયા નજીક રહેતો શ્રમિક સુમરા પરિવારનો માળો પીંખાયો છે. આ ગોઝારા…
View More ભુજના પાલારા નજીક ત્રિપલ અકસ્માત, બાઇક સવાર દંપતી અને પુત્રના કરૂણ મોતભૂજની વાયર ચોરી કરતી ગેંગ સામે અસંગઠિત ગુનો નોંધાયો
ચોરીના બનાવો વધતા અટકાવવા તથા ગેંગ બનાવી મિલકત સંબંધી ગુનાઓ આચરતા ઇસમો સામે કડક કાર્યવાહીની ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના પગલે એલસીબીએ ભુજની વાયરચોર ટોળકી…
View More ભૂજની વાયર ચોરી કરતી ગેંગ સામે અસંગઠિત ગુનો નોંધાયોભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયા
શહેરના સરપટ નાકા પાસેની જૂની જેલમાં પોલીસે જપ્ત કરેલાં વાહનો સહિતના મુદ્દામાલમાં આજે બપોરે ધોમ ધખતા તાપ વચ્ચે અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં પોલીસ…
View More ભુજ જેલના કંમ્પાઉન્ડમાં ભીષણ આગ, 1200 વાહનો બળી ગયાઆઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદ
આઠેક માસ પૂર્વે તા.7/8/24ના સરહદી વિસ્તાર કુરનના બસ સ્ટેશન પાસેથી બાતમીના આધારે પોલીસે એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો હતો. તેની પાસેથી આધારકાર્ડ મળ્યું હતું જે અંગે…
View More આઠ મહિના પૂર્વે નકલી આધારકાર્ડ સાથે કચ્છમાંથી પકડાયેલા બાંગ્લાદેશી સામે ફરિયાદભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયો
ભુજ એસઓજીની ટીમે રૈયા રોડ પરથી આરોપીને પકડયો : હજુ એકની શોધખોળ ભુજમાં પૈસાની ઉઘરાણી મામલે થયેલા જીવલેણ હુમલા કેસમાં એસઓજીએ મુખ્ય આરોપીની ધરપકડ કરી…
View More ભુજમાં પૈસાની ઉઘરાણીમાં હત્યાનો પ્રયાસ કરનાર રાજકોટથી ઝડપાયોભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકા
મૃતક યુવાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયો અંગે તપાસ : પોતે 11 વર્ષથી માનસિક અને શારીરિક સતામણીનો ભોગ બનતો હોવાનું જણાવ્યું મૃતક પાસેથી 55 પાનાનું…
View More ભુજમાં પિતા સાથે ઝઘડો કર્યા બાદ પુત્રની લાશ મળી : હત્યાની શંકાભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળી
ભુજમાં પોલીસના કોમ્બિંગ દરમ્યાન રહીમ નગરમાં તપાસ કરતા સ્કોર્પિયોમાંથી 24 લાખના દાગીના અને 6.90 લાખ રોકડા મળી આવ્યા હતા.જે અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ભુજમાં કારમાંથી 24 લાખના દાગીના, 6.90 લાખની રોકડ મળીભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યા
કોંગ્રેસના નગર સેવક સહિતની ટોળકીનું કારસ્તાન કચ્છમાં ભૂજમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. જેમાં ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવક અને તેના સાગરીતો દ્વારા એક યુવકને ફસાવીને…
View More ભુજમાં યુવકને હનીટ્રેપમાં ફસાવી 22 લાખ પડાવ્યાભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા
નામચીન બુકીની ધરપકડ, ત્રણ બુકી ફરાર 78 લાખના બેલેન્સવાળા માસ્ટર આઇડી સાથે સાહિત્ય કબજે ભુજમાં સ્ટેટ મોનીટરીંગ સેલેની ટીમે ભારત અને ઓસ્ટ્રેલિયાની ચાલતી સેમિફાઇનલ મેચ…
View More ભુજમાં ક્રિકેટ સટ્ટા ઉપર SMCનો દરોડો, રાજકોટના પંટર સહિત 16ના નામ ખુલ્યા