શહેરના હોસ્પિટલ રોડ પર શુક્રવારે બે સાઢુભાઈના ઝઘડામાં એકના મિત્ર એવા 25 વર્ષીય ધર્મેશ મનસુખલાલ પરમાર (કોલી) વચ્ચે પડતાં તેને પેટના ભાગે છરી ભોંકી દેવાઈ…
View More ભુજના બે સાઢુભાઈના ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનની છરી ઝીંકી હત્યાBhuj
પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
મૃતકને આરોપીની બહેન સાથે સંબંધ હતો, ‘શિકાર’ કરવા જંગલમાં લઈ જઈ ‘શિકાર’ બનાવ્યો તાલુકાના હોડકો નજીક નથુવાણીવાંઢમાં રહેતા 23 વર્ષીય યુવકની આડા સબંધના મનદુ:ખે હત્યા…
View More ભુજ તાલુકાના હોડકોમાં આડા સંબંધની શંકાએ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાભુજના મેઘપર ગામે હિંસક જાનવરે એક સાથે 51 ઘેટાં, ચાર બકરીને ફાડી ખાધા
માલધારી સમાજમાં ફફડાટ, સરપંચે પશુ ચિકિત્સકને જાણ કરી ભુજ તાલુકાના મેઘપર ગામ પાસેના મુક્તનગર જીવન રબારીવાસ પાસે આવેલા માલધારીના એક વાડા પર શનિવારની રાત્રિ દરમ્યાન…
View More ભુજના મેઘપર ગામે હિંસક જાનવરે એક સાથે 51 ઘેટાં, ચાર બકરીને ફાડી ખાધાવધુ એક વખત રાજકોટ- વડોદરા અને ભુજ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આજે ફરીથી ઇમેઇલ મારફતે બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે. આજે રાજકોટ, ભુજ અને વડોદરા કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. આ ધમકી…
View More વધુ એક વખત રાજકોટ- વડોદરા અને ભુજ કોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકીભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળી
ભુજનાં હમીરસરમાંથી માજી પોલીસ કર્મચારી એવા 81 વર્ષીય વડીલ મોડજી દાનસંગજી ભાટીની લાશ મળી હતી. અબડાસા તાલુકાના હાદાપરમાં 47 વર્ષીય આધેડ ઈસ્માઈલ ઈબ્રાહીમ સુમરાએ ગળેફાંસો…
View More ભુજના હમીરસરમાંથી નિવૃત્ત પોલીસ કર્મચારીની લાશ મળીસરહદી સુરક્ષાને લઈ ભુજમાં મહત્વની બેઠક
ઈન્ચાર્જ ડીજીપી ડો.કે.એન.એલ. રાવની અધ્યક્ષતામાં બીએસપી, કોસ્ટગાર્ડ સહિતની વિવિધ એજન્સીના વડા ઉપસ્થિત રહેશે ગુજરાત સરહદી વિસ્તારની સુરક્ષા અંગે જુદી જુદી એજન્સીઓના વડાઓ વચ્ચે યોગ્ય સંકલન…
View More સરહદી સુરક્ષાને લઈ ભુજમાં મહત્વની બેઠકદિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટ
17 લાખથી વધારે નંગ પ્રતિબંધિત દવાઓ મળી આવી હતી મુન્દ્રા પોર્ટ પર દિલ્હી એટી એસની કાર્યવાહીમાં નિકાસથી રિ કોલ કરેલા ક્ધટેનરમાંથી મિસ ડિકલેરેશનના મામલામાં 32…
View More દિલ્હી એટીએસે મુન્દ્રા પોર્ટ પરથી ઝડપેલો આઠ કરોડનો દવાનો જથ્થો ડ્રગ્સ મીશ્રિત હોવાનો ઘટસ્ફોટભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈ
ભૂજથી ગુમ થયેલી ત્રણ કિશોરીઓ દિલ્હી રેલવે સ્ટેશનથી મળી આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણેય કિશોરી પૈસાદાર બનવા ઘરેથી ભાગી ગઈ હતી. સમગ્ર મામલે…
View More ભૂજની 3 સગીરા ગરીબીથી કંટાળી પૈસાદાર બનવા ઘરેથી ભાગી દિલ્હી પહોંચી ગઈભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા
બે મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા: છ કરોડના મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સુપ્રીમ કોર્ટના જજ, CBIની ઓળખ આપી સાયબર માફિયાઓ લોકોને પોલીસ…
View More ભુજમાં નિવૃત્ત મહિલા PSIને ડિજિટલ એરેસ્ટ કરી 83.44 લાખ પડાવ્યા