ભાવનગરના એક યુવાને પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી ગાડીએ દરવાજા પર બેસીને સિગારેટના કસ ફૂંક્યા હતા. સાથે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકી નઅમારી જેવું તમારાથી નો…
View More ભાવનગરમાં ચાલુ કારે સ્ટિયરિંગ મૂકી બોનેટ પર બેસી સિગારેટ ફૂંકતા ચાલકનો વીડિયો વાઇરલbhavnagar
ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયો
બે મહિના પહેલા ભૂંડે બચકુ ભર્યા બાદ હડકવા ઉપડયો, સારવાર પણ કારગત નીકળી નહીં, ઘોઘાના ગરીપરા ગામની ભયાનક ઘટના દેશના કોઈ અંતરિયાળ વિસ્તાર નહીં, પરંતુ…
View More ભૂંડ કરડી જતાં યુવાન માથા પછાડીને મોતને ભેટયોભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટ
ફરજમાં બેદરકારી બદલ પોલીસ જવાનો સામે જીલ્લા પોલીસવડા આકરા પાણીએ ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનેક પોલીસ જવાનો ફરજમાં બેદરકારી દાખવી…
View More ભાવનગર પોલીસબેડાના 91 પોલીસ જવાનોની સામૂહિક બદલી થતા ખળભળાટભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તી
ભાવનગરની તળાજા પોલીસ ને ઉંચડી ગામના ભિક્ષુક યુવાનની હત્યા નો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.સાથે દારૂૂ પીવા માટે એકઠા થયેલા ખદરપર ના એક અને અહીંના…
View More ભાવનગરમાં ભિક્ષુક યુવાનની તેમના ત્રણ મિત્રોએ દારૂ પીવડાવી હત્યા કરી’ તીભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી
સોના-ચાંદીના ઘરેણાં, રોકડ મળી રૂા.1.08 લાખની મતાની તસ્કરી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં રહેતા મહિલાના બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી ઘરમાંથી સોના…
View More ભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરીભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોત
ભાવનગરના નારી પાસે એક બાઈક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક યુવાનનું ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગરના નારી…
View More ભાવનગરમાં ડિવાઇડર સાથે બાઇક અથડાતા યુવાનનું ઘટનાસ્થળે મોતભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
પગમાં ફ્રેકચર હતું, મોતનું સાચું કારણ જાણવા ફોરન્સિક પોસ્ટમોર્ટમ કરાયું ભાવનગર જિલ્લાના તળાજા થી શોભાવડ તરફ જતા નેશનલ હાઇવેના પુલ પાસે એક યુવકની લાશ પડી…
View More ભાવનગરના તળાજા નજીકથી ઉંચડીના યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યોભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં મનદુ:ખ રાખી કાર સળગાવી દીધી
ભાવનગરના દેવરાજનગર-1 માં ઘર પાસે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટનામાં કારના માલિકે બે શખ્સે પથ્થરના બ્લોક વડે કારના કાચ ફોડી કારને સળગાવી દઈ રૂૂ.60…
View More ભાવનગરમાં પૈસાની લેતી-દેતીમાં મનદુ:ખ રાખી કાર સળગાવી દીધીભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયા
ભાવનગર શહેરમાં દુકાનમાં યંત્ર પર ઓનલાઈન હારજીત નો જુગાર રમતા 19 શખ્સોને ભાવનગર એલસીબી પોલીસે રેડ પાડીને ઝડપી લીધા હતા.ભાવનગર શહેરના દિપક ચોક થી તિલકનગર…
View More ભાવનગરમાં દુકાનમાં યંત્ર આધારિત ઓનલાઇન જુગાર રમતા 19 શખ્સો પકડાયાભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયો
ભાવનગરના હાથબ ગામે ઘર કંકાસ અને સાસુ સસરા તેમજ દિયર દ્વારા આપવામાં આવતાં ત્રાસથી કંટાળી ચાર દિવસ પહેલા બે સગીર પુત્રીઓને ખોળામાં બેસાડી જ્વલનશીલ પ્રવાહી…
View More ભાવનગરમાં બે પુત્રી સાથે અગ્નિસ્નાન કરનાર માતાનું મોત: બનાવમાં મૃત્યુઆંક 2 થયો