પોકસો એકટના ગુનામાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો’તો ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને…
View More ભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પરbhavnagar
લોન કરાવવામાં 40 લાખની છેતરપિંડી થતા ભાવનગરના યુવાનનો વીડિયો બનાવી આપઘાત
રાજ્યમાં છેતરપિંડીનાં ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર છેતરપિંડીની ઘટના સામે આવી છે. ભાવનગરના એ યુવકના છે કે જેણે કરોડોની લોન મંજૂર થઇ જશે…
View More લોન કરાવવામાં 40 લાખની છેતરપિંડી થતા ભાવનગરના યુવાનનો વીડિયો બનાવી આપઘાતભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયો
એલસીબીની ટીમની કામગીરી, દારૂનો જથ્થો કોને આપવાનો હતો? પુછપરછ શરૂ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ભાલપંથકમાં આવેલ કાળા તળાવ ગામ પાસેથી ઇંગ્લિશ દારૂૂનો જથ્થો…
View More ભાવનગરના કાળા તળાવ પાસેથી દારૂ ભરેલી ટ્રક સાથે શખ્સ ઝડપાયોભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યો
જેની કિંમત વિશ્વના બજારમાં કરોડો રૂૂપિયાની ગણાતી એવી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્સો ઝડપાઇ જવા પામ્યા છે.…
View More ભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યોભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મ
ભાવનગર પાસેના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરાધમ શખ્સે ચાર વર્ષની બાળાને ચોકલેટ આપવાની લાલચ આપી ઘરે રમવા બોલાવી દુષ્કર્મ આચરતા ભોગ બનેલી બાળાને સારવાર અર્થે…
View More ભાવનગરમાં ચાર વર્ષની માસૂમ બાળા પર ચોકલેટની લાલચે દુષ્કર્મભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરના હાથબ ગામે એક માતાએ તેની બે દીકરી પર જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી ચાંપી દીધી હતી. ત્યાર બાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે.…
View More ભાવનગરના હાથબમાં બે દીકરી પર જ્વલન પ્રવાહી છાંટી માતાનો આપઘાતનો પ્રયાસભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયા
ભાવનગર-રાજકોટ હાઈ-વે પરથી દેશી બનાવટની પિસ્ટલ તથા કાર્ટીસ સાથે બે શખ્સને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભાવનગર એલ.સી.બી., પેરોલ ફર્લો…
View More ભાવનગરમાં દેશી બનાવટ ની પિસ્ટલ સાથે બે ઝડપાયાઅલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈ
ભાવનગર ના અલંગ મણાર ગામની સરકારી પડતર અને ગૌચરણ મળી આશરે બે હજાર વિઘામા છેલ્લા ત્રીસેક વર્ષથી થતા આવતા ગેર કાયદેસર બાંધકામ દૂર કરવાનો કડક…
View More અલંગમાં 50 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત કરાવાઈઅલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશે
ભાવનગર નજીકના અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડ સંલગ્ન જે ધંધાઓ વિકસ્યા હતા,પાકા મકાનો બન્યા હતા જે ગૌચરણ અથવા તો સરકારી પડતર મા હોય તે તમામ…
View More અલંગના પાવલિયા વિસ્તારમાં 100 પાકા મકાન જમીન દોસ્ત થશેભાવનગરમાં ઇ-બાઇકના શોરૂમમાં આગ ભભૂકી, 50 બાઇક સળગી ગયા
ભાવનગર શહેરમાં ઇ -બાઈક શોરૂૂમમાં આગ લાગતા 50 ઇ -બાઇક સળગી ગઈ હતી. ફાયર બ્રિગેડના સ્ટાફે ભારે જહેમત બાદ આગ ને કાબુ માં લીધી હતી.…
View More ભાવનગરમાં ઇ-બાઇકના શોરૂમમાં આગ ભભૂકી, 50 બાઇક સળગી ગયા