અગાઉ પણ ખૂંટિયા અડફેટે પૂર્વ ડેપ્યુટી મેયરનો ભોગ લેવાયેલ ભાવનગર શહેરના પૂર્વ મેયર મેહુલભાઇ વડોદરીયાને ખુંટીયાએ ઢીંક મારતા તેમને હાથ અને માથાના ભાગે ઇંજા પહોંચતા…
View More ભાવનગરમાં ખૂંટિયાએ ઢીક મારતા પૂર્વ મેયરને ગંભીર ઇજાbhavnagar
ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરમાં એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ સ્ટાફના માણસોએ વિદેશી દારૂૂનો જથ્થો ભરેલી આઈશર ટ્રક સાથે ટ્રકના ચાલકને ઝડપી લઈ વિદેશી દારૂૂ, ટ્રક, મોબાઈલ…
View More ભાવનગરમાંથી 9.63 લાખના દારૂ ભરેલા આઇસર સાથે બે શખ્સો ઝડપાયા9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં રહેતા એક 55 વર્ષિય અધેડે એક 9 વર્ષની માસુમ સગીરાને પોતાના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની જે તે સમયે…
View More 9 વર્ષની બાળાને હવસનો શિકાર બનાવનાર 55 વર્ષના ઢગાને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવી
ભાવનગરમાં એક સાવકી માતાએ માતૃત્વ અને માનવતાને શર્મસાર કરી છે. સાવકી માતાએ પોતાની ક્રૂરતાની હદ વટાવી બાળકીના વાળ અને નેણ કાપી કાઢ્યા છે. સાથે જ…
View More ભાવનગરમાં સાવકી માતા બની શેતાન: પુત્રીના વાળ કાપી, મોઢે ટેપ બાંધી પંખે ઊંધી લટકાવી500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયો
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટની ટીમે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાંથી 19 વર્ષના મૂળ ભાવનગરના રહેવાસી આર્યન મનસુખભાઈ જાબુચા નામના યુવકની 500 રૂૂપિયાની નકલી…
View More 500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયોભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોત
ભાવનગર જિલ્લાના બોરડા ગામે રહેતા એક વૃદ્ધ ને બેભાન હાલતે તળાજા ની સરકારી હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડોક્ટર એ મૃત જાહેર કરેલ.દાઠા પોલીસે બનાવ ને…
View More ભાવનગરના બોરડાના વૃધ્ધનું ઇલેક્ટ્રિક શોક લાગતાં મોતરાજકોટ-જૂનાગઢ-ભાવનગર સહિત 14 સ્થળે કોપરની પેઢીઓ પર દરોડા
સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ શાખાને મળેલી માહિતી તથા આનુસાંગિક સંશોધનને આધારે કોપરના ધંધા સાથે સંકળાયેલી સુરત, રાજકોટ, ભરુચ, વાપી, જૂનાગઢ અને ભાવનગર ખાતે આવેલા 14…
View More રાજકોટ-જૂનાગઢ-ભાવનગર સહિત 14 સ્થળે કોપરની પેઢીઓ પર દરોડાભાવનગરમાં હોસ્ટેલ અને લાઇબ્રેરી બંધ કરવા ધમકી આપી વિદ્યાર્થીને માર્યો માર
ત્રણ શખ્સે હોસ્ટેલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ કસ્તુરબા સોસાયટીમાં આવેલી ક્રિસ્વા…
View More ભાવનગરમાં હોસ્ટેલ અને લાઇબ્રેરી બંધ કરવા ધમકી આપી વિદ્યાર્થીને માર્યો મારભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક સાંખડાસર-1નું પાટિયું વર્ષોથી અકસ્માતો ને લઈ રક્તરંજીત બનતું આવ્યું છે તે સિલસિલો આજે પણ મહુવાના રીક્ષા ચાલક યુવકના મોત ને લઈ…
View More ભાવનગરના તળાજા નજીક વાહન અકસ્માતમાં મહુવાના યુવાનનું મોતભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત
નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા…
View More ભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત