ભાવનગર શહેરના મેરૂૂબાગ વિસ્તારમાં આવેલી ફાતિમાં કોન્વેન્ટ સ્કુલમાં રિસેસ દરમિયાન ધોરણ-9ના વિદ્યાર્થીએ પોતાની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીને છરી બતાવી ધમકી આપ્યાનો બનાવ બન્યો છે. બનાવ…
View More ભાવનગરમાં ધો.9ના છાત્રએ સહપાઠીને છરી બતાવીbhavnagar
ભાવનગરના દવાળ ગામે યુવાનની હત્યાના ગુનામાં માતા-પિતા-પુત્રને આજીવન કેદની સજા
ચાર વર્ષે પૂર્વે ભાવનગર જીલ્લાના મહુવા નજીકના દવાળ ગામે પોલીસ ફરીયાદની જુની દાજ રાખી લડાઈ ઝઘડો કરી પતિ, પત્નિ, અને પુત્ર ત્રણેયે એક સંપ કરી…
View More ભાવનગરના દવાળ ગામે યુવાનની હત્યાના ગુનામાં માતા-પિતા-પુત્રને આજીવન કેદની સજાભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાના અલંગ માં પ્લોટ નંબર 24- 0સામે એકજ ખોલી મા સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના…
View More ભાવનગરના અલંગમાં મોડીરાત્રે મિત્રએ મિત્રને બોથડ પદાર્થના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુંગારિયાધારના મેસણકા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધું
ભાવનગર જિલ્લાનાગારિયાધારના મેસણકા ગામે વાડી વિસ્તારમાં ભાગિયું રાખી રહેતા દંપતી વચ્ચે બોલાચાલી થતા ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરી હતી અને આવેશમાં આવી પતિ એ પત્નીને ગંભીર…
View More ગારિયાધારના મેસણકા ગામે ચારિત્ર્યની શંકાએ પતિએ પત્નીનું ઢીમ ઢાળી દીધુંઅમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠ
હાલમા અમેરિકાના પ્રવાસે રહેલા આર.એસ.એસ, સેતુબંધ ગણેશ મહોત્સવ, જૈન જાગૃતિ સેન્ટર સહિત અનેક સામાજિક સંસ્થાઓ તથા સંગઠનો સાથે સંકળાયેલા વરિષ્ઠ અગ્રણી એવા ભાવનગરના અજયભાઈ શેઠ…
View More અમેરિકાના સંસદ ભવન પરિસરમાં તિરંગો ફરકાવતા ભાવનગરના અજયભાઇ શેઠગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયા
મહુવાની માલણ નદી બે કાંઠે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં જનજીવન પ્રભાવિત, NDRFની ટીમ સ્ટેન્ડબાય રખાઈ ભાવનગર જિલ્લામાં અડધાથી સાત ઇંચ વરસાદ પડ્યો છે.આજે પણ…
View More ગોહિલવાડમાં સાત ઈંચ વરસાદ, ગામડાઓ બેટમાં ફેરવાયાભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂર
શેત્રુંજી ડેમના દરવાજા ખોલાતા પાલિતાણા અને તળાજાના ગામોને એલર્ટ કરાયા ભાવનગર જિલ્લામાં આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લા ના મહુવામાં સાડા પાંચ ઇંચ,…
View More ભાવનગર જિલ્લામાં અડધાથી સાડા પાંચ ઇંચ વરસાદ, માલણ નદીમાં ઘોડાપૂરભાવનગર યુનિવર્સિટીમાં સોફ્ટવેરની ભૂલથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લો ફેકલ્ટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તેમાં બે વિદ્યાર્થીઓને યુનિ.ના પરિણામમાં પાસ જાહેર કરવામાં આવ્યા ત્યાર બાદ યુનિ…
View More ભાવનગર યુનિવર્સિટીમાં સોફ્ટવેરની ભૂલથી પાસ થયેલા બે વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયાભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડી
એક વર્ષ અગાઉ નારીયેળ ખરીદવા કટકે કટકે ઉછીના આપેલ રૂપિયા પરત ન આપતા ફરિયાદ ભાવનગર જિલ્લાના ઉમરાળામાં ધોળા જંકશન ખાતે એક આધેડ સાથે નારીયેળ લેવા…
View More ભાવનગરના ધોળાના આધેડ સાથે રૂપિયા 4.85 લાખની છેતરપિંડીPMJAYમાં ગોલમાલ, ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ
દંડની રકમ ભર્યા વગર ફરી યોજના શરૂ પણ કરી દીધી ભાવનગર શહેરના મેઘાણી સર્કલ પાસે આવેલ એચ.સી.જી હોસ્પિટલમાં પી.એમ.જે.એ.વાય યોજનામાં ક્ષતિઓને કારણે હોસ્પિટલને આરોગ્ય…
View More PMJAYમાં ગોલમાલ, ભાવનગરની HCG હોસ્પિટલને 7.22 કરોડનો દંડ