સુરતથી 100 કારનો કાફલો રવાના, સાંજે વલભીપુરમાં જાહેરસભા, સ્ફોટક સ્થિતિ ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલા કાળાતળાવ ગામમાં ગુરુવારે સવારે 10 વાગ્યે એક ચોંકાવનારી ઘટના બની,…
View More કાળા તળાવમાં વૃધ્ધ ખેડૂત પર લુખ્ખાઓનો હુમલો, સુરતમાં તંગદિલીbhavnagar
‘બીજેપી હટાવો દેશ બચાવો’ ભાવનગર ભાજપના અગ્રણીની વિવાદિત પોસ્ટ
ભાવનગર ભાજપનાએક નેતા તેમની ફેસબુક પર કરેલી પોસ્ટના કારણે ભરાઈ ગયા છે. અને અત્યારે ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. ભાવનગરના ભાજપના પૂર્વ મહામંત્રી અને…
View More ‘બીજેપી હટાવો દેશ બચાવો’ ભાવનગર ભાજપના અગ્રણીની વિવાદિત પોસ્ટભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત
ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા મહાપાલિકાના ડમ્પીંગ સાઇટ પર ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કામ કરી રહેલા સગીરનું ગાડી તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ…
View More ભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોતભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો…
View More ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યાભાવનગર મંડળના લોકોપાઈલટની સતર્કતાથી પાંચ સિંહોના જીવ બચ્યા
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા સિંહો અને અન્ય વન્યજીવોની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મંડળના લોકો પાયલટો નિર્ધારિત ઝડપનું પાલન કરીને…
View More ભાવનગર મંડળના લોકોપાઈલટની સતર્કતાથી પાંચ સિંહોના જીવ બચ્યારાજ્યમાં ખાતર વેંચાણમાં ગોટાળા, જામનગર ભાવનગરમાં મંજૂરી વગર વેંચાણ ઝડપાયું
રાજ્યભરમાં ખાતર વેચાણમાં થઇ રહેલા ગોટાળા અંગે મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારે આ મામલે આઇએએસ અધિકારીને તપાસ તો સોંપી જ છે પણ સાથે સાથે…
View More રાજ્યમાં ખાતર વેંચાણમાં ગોટાળા, જામનગર ભાવનગરમાં મંજૂરી વગર વેંચાણ ઝડપાયુંભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યો
મારણ કરી રહેલ સિંહની નજીક જઈ વીડિયો ઉતાર્યો: વીડિયો ઉતારવાની લ્હાયમા યુવક હુમલાનો ભોગ બનતા રહી ગયો ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં અને ખાસ કરીને મધુવન…
View More ભાવનગર જિલ્લાના તલ્લી ગામના યુવાને સિંહની પજવણી કરી વીડિયો વાયરલ કર્યોભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યા
વેપારીને એકના ડબલ કરવાની લાલચ આપી હતી ભુંભલી ગામના પાટીયા પાસે કોળિયાક રોડ પર મીઠાઈની દુકાન ધરાવતા અને ઉત્તરપ્રદેશના વતની યુવકને આર્મીમાં હોવાની ઓળખ આપી…
View More ભાવનગરના વેપારી સાથે આર્મીમાં હોવાની ઓળખ આપી ગઠિયાએ 1.15 લાખ પડાવ્યાભાવનગરની ભાગોળે સાવજોએ છ ગૌવંશનો શિકાર કર્યો
મેલકડી અને મળનાથની ગીરીમાળામાં સિંહોનું ટોળુ ત્રાટકયું માલધારીઓએ મારણ કરવા નહીં દેતા એક પછી એક ગાયોને મારી ગીરના સાવજો હવે છેક ભાવનગરની ભાગોળે પહોંચી ગયા…
View More ભાવનગરની ભાગોળે સાવજોએ છ ગૌવંશનો શિકાર કર્યોભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી
ભાવનગર મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવે તે પહેલાં જ શહેર ભાજપના આંતરિક વિખવાદો બહાર આવી રહ્યા છે. ગઈકાલે રાત્રે શહેર ભાજપના ગ્રુપમાં મેયર ભરતભાઈ બારડે…
View More ભાવનગર ભાજપમાં ભડકો: મેયર ભરત બારડની આત્મવિલોપનની ચિમકી