હોસ્ટેલ ખાલી કરવાના આદેશ બાદ ગાયબ, પોલીસે ખંડણી-દારૂની કલમ નહીં નોંધી કેસ નબળો પાડી દીધો ભાવનગર મેડિકલ કોલેજમાં ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થી સાથે સેક્ધડ યરના…
View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં સંડોવાયેલા 7 રેસિ. ડોક્ટરો ફરારbhavnagar
ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડી
ગુજરાતમાં ધીરે ધીરે ચોમાસુ સક્રિય થઇ રહ્યુ હોય તેમ આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકામાં ઝાપટાથી માંડી બે ઇંચ જેવો…
View More ભાવનગરમાં વાવાઝોડા સાથે બે ઇંચ વરસાદ, વીજળી પડીભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલો
ભાવનગના શિશુવિહાર વિસ્તારમાં નવી શરૂૂ કરાયેલી ચાની લારીની અદાવત રાખીને પિતા અને તેના બે પુત્રોએ થઈને લારી સંચાલક યુવક અને તેના વૃદ્ધ દાદા પર…
View More ભાવનગરમાં ચાની લારી શરૂૂ કરતાં યુવાન અને તેના દાદા પર ત્રણ શખ્સોનો હુમલોમોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહ
મૂળ ભાવનગરની યુવતી અને સુરતના યુવાને પરિવારથી વિરૂધ્ધ પ્રેમલગ્ન કર્યા, બીમારીથી પતિનું મૃત્યુ થયા બાદ અતિથિગૃહમાં બે વર્ષની પુત્રી સાથે રહેતી યુવતીએ ઝેર પી આપઘાત…
View More મોત પછી પણ લવ મેરેજની સજા, સાસરિયા-પિયરિયાની રાહમાં 4 દિવસથી રઝળતો મૃતદેહભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યા
ભાવનગર જિલ્લાના તળાજા ના દાઠા પોલીસ નીચે આવતા મહુવા તાલુકાના નીચા કોટડા ગામે એકલાજ રહેતા વૃદ્ધ દંપતિના નિર્જીવ દેહ સવારે જમાઈ ટીફીન આપવા આવ્યા ત્યારે…
View More ભાવનગરના નીચાકોટડા ગામે વૃદ્ધ દંપતીના મૃતદેહ મળ્યાભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ
ભાવનગરની સર ટી. હોસ્પિટલ (સર તખ્તસિંહજી હોસ્પિટલ) ના મેડિકલ કેમ્પસમાંથી રેગિંગની એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવતાં તબીબી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.…
View More ભાવનગર સર ટી. હોસ્પિટલના રેગિંગકાંડમાં 6 સિનિયર ડોક્ટરો સસ્પેન્ડભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહી
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં કાર્યરત ઓર્થોપેડિક વિભાગ સાથે સંકળાયેલી રેગીંગની ઘટનાને રાજ્ય સરકાર દ્વારા અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. આ મામલે આરોગ્ય…
View More ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે કડક કાર્યવાહીભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મ
ભાવનગર જિલ્લાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શિક્ષકે પોતાની જ પૂર્વ સગીર વયની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. જો…
View More ભાવનગર કરી પંથકમાં સગીરાનું અપહરણ શિક્ષકે આચરેલુ દુષ્કર્મભાવનગરની મેડિકલ કોલેજમાં 13 તબીબી છાત્રો ઉપર સામૂહિક રેગિંગ
છ સિનિયર રેસિડન્ટ તબીબોની ગુંડાગીરી, સતત છ માસ સુધી તાલિબાની સજા આપી, કમિટી દ્વારા તપાસનો ધમધમાટ દર મહિને અઢી લાખ પડાવ્યા, દારૂ મગાવ્યો, કુકડા બનાવ્યા,…
View More ભાવનગરની મેડિકલ કોલેજમાં 13 તબીબી છાત્રો ઉપર સામૂહિક રેગિંગત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત
ભાવનગરમાં દોઢ વર્ષની દીકરી સાથે રહેતી 22 વર્ષીય પરિણીતાએ સુરત આવી જિંદગી ટૂંકાવી લીધાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગરથી સુરત આવ્યા બાદ વરાછા વિસ્તારમાં આવેલા…
View More ત્રણ વર્ષ પહેલા લવમેરેજ કરનાર ભાવનગરની પરિણીતાનો પતિના વિરહમાં દોઢ વર્ષની દીકરી સામે જ આપઘાત