ભાવનગર જિલ્લાના તળાજાનું યુવાધન સતત સફળતા અને સાહસિકતા ના શિખરોસર કરીરહ્યું છે.જિલ્લામાંશૈક્ષણિક ક્ષેત્રે તળાજા નું નામરોશન છે.તળાજા પંથકના યુવાન ભાઈઓ બહેનો સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી…
View More ભાવનગરના તળાજાના બાઈકર્સએ મેળવ્યો વર્લ્ડ રેકોર્ડનો ખિતાબbhavnagar
ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલો
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાવડી ગામમાં મોટરસાયકલ સાઈડમાં રાખવાની નજીવી બાબતે ત્રણ શખ્સોએ એક આધેડ મજૂર પર જીવલેણ હુમલો કર્યો હતો. પ્રાપ્ત થતી માહિતી મુજબ…
View More ભાવનગરના વાવડી ગામે મજૂર પર 3 શખ્સોએ કર્યો હીચકારો હુમલોભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું
ભાવનગર શહેરના મફતનગર વિસ્તારમાં આવેલા ખેડૂતવાસ, મનાભાઇના ચોકમાં ગઈકાલે રાત્રે ગાળો બોલવા જેવી નજીવી બાબતે બે પાડોશી જૂથો વચ્ચે સશસ્ત્ર મારામારી થતાં વિસ્તારમાં ભારે તંગદિલી…
View More ભાવનગરમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણુંભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યું
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાંથી કાલે ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાથમિક માહિતી મુજબ…
View More ભાવનગરમાં ત્યજી દેવાયેલું નવજાત શિશુ મળી આવ્યુંભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાત
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાજપરા(જુના) ગામે આજે સવારે એકમાતા એ પોતાની ચારમાસની દીકરી સાથે અગ્નિસ્નાન કરીલીધું હતું.ભાવનગર સારવાર દરમિયાન બંનેએ અંતિમ શ્વાસગણી લીધાહતા.લગ્નના પાંચવર્ષમા સંતાનમાં…
View More ભાવનગરના જુનારાજપરા ગામે 4 માસની માસુમ દીકરી સાથે માતાનો આપઘાતભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોત
ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના…
View More ભાવનગરની બાઈક કંપનીમાં કામ કરતાં ત્રણ યુવાનને નડયો અકસ્માત, 1નું મોતભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયા
ભાવનગર ફોરેસ્ટ વિભાગે એરપોર્ટ વિસ્તારમાં ક્ધસ્ટ્રક્શન સાઈટ પર પર કાચબાની મિજબાની માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. ફોરેસ્ટ વિભાગે સ્થળ પરથી કાચબાનું તૈયાર…
View More ભાવનગરમાં કાચબાની મિજબાની માણતા ચાર શખ્સો ઝડપાયાભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયા
ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં જાહેર રોડ પર ડી.જે. સ્પીકર મૂકવા જેવી નજીવી બાબતે બે પક્ષો સામસામે આવી ગયા હતા. આ બંને પક્ષોના સાત શખ્સોએ જાહેર…
View More ભાવનગરમાં ડી.જે. સ્પીકર મૂકવા બાબતે જૂથ અથડામણ, બે ઘવાયાભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છે
ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગનો વિવાદ હજુ શાંત પડ્યો નથી, ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવતા સમગ્ર તબીબી આલમ અને…
View More ભાવનગર સર ટી હોસ્પિટલમાં રેગિંગ? સિનિયરો જમવાના નામે નાણા પડાવે છેભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે
ભાવનગર શહેરની મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 13 જુનિયર રેસિડેન્ટ તબીબો ઉપર અમાનુષી અત્યાચાર ગુજારી સાડા ત્રણ માસ સુધી રેગિંગ કરનારા 7…
View More ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કાંડમાં છ તબીબો પોલીસના શરણે