શહેરના વિદ્યાનગર અનંતવાડી વિસ્તારની સોસાયટીમાં ઘર પાસે ઉભા રહેતાં આવારા શખ્સોને ટપારતાં ત્રણેયે અલંગના વેપારીપર હુમલો કરી નાસી ગયા હતા. જયારે, મધ્યરાત્રિએ આવી સોસાયટીમાં પાર્ક…
View More ભાવનગરમાં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા વેપારી પર હુમલો, 3 કાર સળગાવીbhavnagar news
મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો
પરિવાર પાસે પિતૃ નડતરના ઉકેલ માટે આવેલા ભુવાએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની…
View More મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધોતળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલ
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગામના વતની અને સુરતમાં રહેતા યુવાનના માસીએ ઉછીના લીધેલા રૂૂપિયા પરત ન આપતા શખ્સે યુવાનની પત્ની તેમજ સંબંધીઓના બીભત્સ ફોટા અને…
View More તળાજામાં પૈસા બાબતે યુવાનની પત્ની અને સબંધીના બિભસ્ત ફોટો વાયરલગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવાર
2 પુખ્તસિંહ, 6 સિંહણ, 13 બચ્ચાઓનો મેળાવડો જોઈ ગણતરીકારો રોમાંચિત 16મી સિંહ ગણતરીમાં સામેલ વન અધિકારીઓ ગર્વની ક્ષણમાં ખુશ થયા, જ્યારે તેમની ભાવનગર ટીમે અત્યાર…
View More ગણતરી દરમિયાન ભાવનગરની ટીમને જોવા મળ્યો 20 સિંહોનો જાજરમાન પરિવારભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયા
ડોક્યુમેન્ટ પર વેપારીની સહી લઈ મશીનરીની લોનના રૂા. 2.35 કરોડ પોતાના ખાતામાં જમા કરાવી લેતા ફરિયાદ નોંધાઈ ભાવનગરના નેસડા-ઘાંઘળી રોડ પર સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા વેપારી…
View More ભાવનગરમાં વેપારીને લોનની લાલચ આપી રાજકોટના ચાર શખ્સો 2.35 કરોડ જમી ગયાભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર અથડાતા પાંચના મોત
એક કારનો બૂકડો બોલી ગયો, બીજી ચાર પલટી ખાઇ ગઇ, એક જ પરિવારના ચાર લોકોનો ભોગ લેવાયો ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂૂટ હાઈ-વે ફરી રક્તરંજિત બન્યો છે.…
View More ભાવનગર-ધોલેરા હાઇવે પર બે કાર અથડાતા પાંચના મોતધોલેરા-ભાવનગર હાઇવે ભીષણ માર્ગ અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોત
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક આજે સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. બે કાર…
View More ધોલેરા-ભાવનગર હાઇવે ભીષણ માર્ગ અકસ્માત: બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 5 લોકોના મોતભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂન ના…
View More ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધ
પિતા-પુત્ર પાસેથી હીરા ખરીદ્યા બાદ 76 લાખ ન ચૂકવતા પ્રમુખ સહિત બે શખ્સો સામે ફરિયાદ નોંધાઇ ભાવનગરના પિતા-પુત્ર સહિત ચાર વેપારી પાસેથી હીરા ખરીદ્યા બાદ…
View More ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખ સામે ગુનો નોંધાતા હીરા બજાર બંધભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા
યુવકે કટકે કટકે પંદર દિવસમાં રકમ જમા કરાવ્યા બાદ નફો દેખાયો: નફાની બે કરોડ રકમ વિડ્રો કરવાનું કહેતાં ટેકસના નામે ગઠિયો રકમ ઓળવી ગયો ભાવનગરમાં…
View More ભાવનગરની નિરમા કંપનીના કર્મચારીએ સ્ટોક માર્કેટના ઉંચા વળતરની લાલચે 1 કરોડ ગુમાવ્યા