ભાવનગર જિલ્લાના સિહોર નજીક કનિવાવ ગામે ઈંટો ના ભઠ્ઠા પર ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઇંટ ના ભઠ્ઠા પર કામ કરતા મુળ નવસારી ના…
View More સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યુંbhavnagar news
પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રી
પહેલગાવ ના આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના પિતા-પુત્ર ના પરિવારજનોની આજે આસામના મંત્રી એ મુલાકાત લીધી હતી. અને આસામ સરકાર તરફથી સહાય…
View More પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ ભાવનગરના પિતાના પરિવારજનોની મુલાકાત લેતા આસામના મંત્રીભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
ભાવનગર નજીક સણોદર ગામના પાટિયા પાસેથી ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂૂ.25.26 લાખની કિંમતના વિદેશી દારૂૂની 222 પેટી ભરેલ ટ્રક સાથે બે પરપ્રાંતીય શખ્સને ઝડપી…
View More ભાવનગરમાંથી રૂ.25 લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયોભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુ
રાત્રે સિહોર નજીક અજાણ્યો વાહનચાલક બાઇકને અડફેટે લઇ નાસી છૂટ્યો ભાવનગર ના ભાજપના આગેવાન અને ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિ મુળજીભાઇ રૈયાણીનું મોડી રાત્રે સિહોરના…
View More ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખના પતિનું હિટ એન્ડ રનમાં કરૂણ મૃત્યુપિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સ
ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગઈકાલે મહિલા એ.એસ.આઈ .ના પુત્ર ઉપર ત્રણ શખ્સો એ છરીના ધા ઝીંકી ક્રૂર હત્યા કરી નાખી હતા. બનાવ ની જાણ થતા…
View More પિતાની હત્યા કરનાર પોલીસ પુત્રનું ઢીમ ઢાળી દેતો શખ્સભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યા
ભાવનગર શહેરમાં આજે બપોરે સુભાષનગર વિસ્તારમાં યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના સુભાષનગર…
View More ભાવનગરમાં યુવાનની ઘાતકી હત્યાસિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલો
ભાવનગરના સિહોર માં રહેતા યુવાને પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી યુવતીના પિતા સહિત સાત શખ્સોએ યુવાનના ઘરમાં અપ પ્રવેશ કરી પાઇપ અને ધોકા વડે યુવાન અને…
View More સિહોરના યુવાન પર પ્રેમલગ્ન કર્યાની દાઝ રાખી ઘરમાં ઘૂસી શખ્સોનો હુમલોભાવનગર પોલીસ બેડાના 2 પીઆઇ, નવ પીએસઆઇની બદલી
ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા બે પોલીસ ઇન્સ્પેક્ટર અને નવ પોલીસ સબ ઈન્સ્પેકટરો ની આંતરીક બદલીના હુકમો એસપી દ્વારા આજે કરવામાં આવ્યા છે. ભાવનગર પોલીસ…
View More ભાવનગર પોલીસ બેડાના 2 પીઆઇ, નવ પીએસઆઇની બદલીભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલ
ઢસા ગામમાંથી દાશી દારૂૂ સાથે ઝડપી પાડેલાં ત્રણ મહિલા સહિત ચાર બુટલેગરોને છોડાવવા આવેલાં એક મહિલ સહિત ત્રણ લોકોએ ઢસા પોલીસ સ્ટેશન માથે લાધું હતું.એટલું…
View More ભાવનગરના ઢસામાં બુટલેગરોને છોડાવવા મહિલા સહિત ત્રણની પોલીસ સ્ટેશનમાં ધમાલભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ
ભાવનગરના વલ્લભીપુર પંથકમાં રહેતા એક શખ્સે તેની જ પિતરાઇ બહેન સાથે શારિરીક સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં યુવતીને છથી સાત માસનો ગર્ભ હોવાનું…
View More ભાવનગરમાં વલ્લભીપુર પંથકમાં પિતરાઇ બહેન સાથે ભાઇનું દુષ્કર્મ