ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિ ઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ…
View More બરડા ડુંગરમાંથી મળેલા માનવ કંકાલ પ્રેમીયુગલના હોવાનો ઘટસ્ફોટBHANVAD
ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યા
પ્રેમીપંખીડાંએ આપઘાત કરી લીધો? તપાસ માટે ગુમ થયેલા લોકોની યાદીની તપાસણી શરૂ: બંન્ને કંકાલને ફોરેન્સિક લેબમાં મોકલાયા: ગળેફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં કારણ જાણવા મળ્યું…
View More ભાણવડના બરડા ડુંગરમાંથી બે માનવ કંકાલ મળ્યાભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજા
સરકારી હોસ્પિટલમાં અપાઈ તાકીદની સારવાર ભાણવડ પંથકમાં રહેતા એક વૃદ્ધને મંગળવારે પતંગની દોરીથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં તાકીદની સારવાર આપવામાં આવી હતી.…
View More ભાણવડમાં પતંગની દોરી બની લોહિયાળ: વૃદ્ધને ગંભીર ઈજાભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્ત
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા…
View More ભાણવડ પંથકમાં ત્રાટકેલા શિયાળે માસુમ બાળકને કર્યો ઇજાગ્રસ્તભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાણવડ તાલુકાના શીવા ગામ નજીકથી રાત્રિના સમયે પસાર થતી એક મોટરકારમાં લઈ જવાતા વિદેશી દારૂૂના જથ્થા સાથે એક શખ્સને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.…
View More ભાણવડ નજીક કારમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદ
ભાણવડ તાલુકાના પાછતરડી ગામે રહેતા શખા અરજણ કોડીયાતર નામના આસામીને થોડા સમય પૂર્વે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીયલ અને માઈન્સ ડિપાર્ટમેન્ટ- ગાંધીનગરના હુકમથી ચોક્કસ સર્વે નંબરની કુલ…
View More ભાણવડ પંથકમાં માઇનિંગ લીઝનો અનધિકૃત કબજો જમાવતા ફરિયાદભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલો
ભાણવડ પંથકના કલ્યાણપુર વિસ્તારમાં રહેતા એક આહીર આધેડના કુટુંબીજન દ્વારા થોડા સમય પૂર્વે એક પરિવારની યુવતી સાથે કરવામાં આવેલા પ્રેમલગ્નના પ્રકરણમાં યુવતી પરિવારના ચાર શખ્સોએ…
View More ભાણવડમાં પ્રેમલગ્નનો ખાર રાખી આધેડ પર ચાર શખ્સોનો જીવલેણ હુમલોભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસ્ક્યૂ કરાયું
એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન ભાણવડ નજીકના રૂૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ…
View More ભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસ્ક્યૂ કરાયું