ડીવાયએસપી સ્ટાફની કામગીરી ખંભાળિયા વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના સુપરવિઝન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાલશાહીથી દર્શાવેલા નાસતા ફરતા આરોપી સંદર્ભે સધન કાર્યવાહી કરવામાં…
View More ભાણવડનો દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયોBHANVAD
ભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં એસ.ઓ.જી.ની ટીમ દ્વારા ડ્રોન સર્વેલન્સની મદદથી સઈ દેવળીયા ગામે ગાંજાની ખેતી કરતા બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા…
View More ભાણવડના સઇ દેવળિયામાં ડ્રોનથી ગાંજાનું વાવેતર ઝડપાયુંભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસ
ભાણવડમાં પંચવટી વિસ્તારમાં રહેતા ધવલભાઈ નાજાભાઈ વીંઝવા નામના 30 વર્ષના યુવાન સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી કરી અને તેમના પર છરી વડે હુમલો…
View More ભાણવડમાં યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા શખ્સને ઝડપી લેતી પોલીસભાણવડમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: સાત ઝડપાયા
ભાણવડ ટાઉન વિસ્તારમાં રહેતા ગુલમામદ ઉર્ફે ગુલો ઈસ્માઈલભાઈ જેઠવા નામના 42 વર્ષ મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવીને ચલાવાતા જુગારના અખાડા પર…
View More ભાણવડમાં ધમધમતા જુગારધામ પર પોલીસ ત્રાટકી: સાત ઝડપાયાભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદ
ભાણવડ શહેર તથા તાલુકામાં વિવિધ પ્રકારે ધાર્મિક સ્થળોના દબાણ થઈ ગયા હોવાનું તંત્રના ધ્યાને આવતા આને અનુલક્ષીને અહીંના મામલતદાર દ્વારા એક યાદી જાહેર કરીને…
View More ભાણવડ તાલુકામાં ધાર્મિક સ્થળોએ કરાયેલા દબાણો પખવાડિયામાં દૂર કરવા તાકીદભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આજથી આશરે છ વર્ષ પૂર્વે જુદા જુદા બે ટ્રકોમાં અનધિકૃત રીતે લઈ જવાતા બેલા પથ્થર (ખનીજ)ની ચોરીના ગુનામાં ખંભાળિયાની એડિશનલ…
View More ભાણવડ પંથકમાં ખનીજ ચોરીના ગુનામાં ઝડપાયેલા ચાર આરોપીને ત્રણ વર્ષની જેલભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાત
ભાણવડ તાલુકાના સઈ દેવળીયા ગામે હાલ રહેતા અને મૂળ મધ્ય પ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી તાલુકાના રહીશ ભુગુભા રણસિંહ ડાગર નામના 46 વર્ષના આદિવાસી શ્રમિક…
View More ભાણવડના સઈ દેવળિયામાં પત્ની સાથેના મનદુ:ખમાં પતિનો આપઘાતભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોત
પોરબંદરના આદીતાણા ગામે રહેતા આધેડ પોતાનુ બાઇક લઇ ભાણવડના મોડપર ગામ પાસેથી પસાર થઇ રહયા હતા ત્યારે રસ્તામા અચાનક ભુંડ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયુ…
View More ભાણવડના મોડપર ગામ પાસે ભૂંડ આડું ઉતરતા સર્જાયેલા બાઇક અકસ્માતમાં ચાલકનું મોતભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયા
ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો…
View More ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયાભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂૂપિયા 7.52 લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે…
View More ભાણવડના ખેડૂત સાથે રૂપિયા સાડા સાત લાખની છેતરપિંડી