બંગાળ સાથે ‘રમત’રમાયાનો ટીએમસીનો આરોપ IPL 2025ની ફાઇનલ હવે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમને બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઈના આ નિર્ણય બાદ રાજકારણ ગરમાયું છે.…
View More IPLનો ફાઇનલ અમદાવાદ ખસેડવા સામે રાજકીય બબાલBengal
બંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ 61 વર્ષે કરશે લગ્ન
બંગાળ ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ આજે શુક્રવારે લગ્ન કરી શકે છે. અહેવાલો પ્રમાણે, દુલ્હનનું નામ રિંકુ મજુમદાર છે. રિંકુ મજુમદાર લાંબા સમયથી ભાજપ કાર્યકર…
View More બંગાળ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ 61 વર્ષે કરશે લગ્નવકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?
મુર્શિદાબાદમાં હિંસક ટોળા દ્વારા થયેલી હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં નવા વકફ કાયદા સામે બંધારણીય વિરોધના બહાના હેઠળ હિંદુઓને…
View More વકફ કાયદાના વિરોધમાં હિંદુઓને સ્થળાંતર કરવાની ફરજ: બંગાળમાં આવું કયાં સુધી ચાલશે?વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધ
આજે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વકફ (સુધારા) કાયદાના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. આજે મુર્શિદાબાદમાં બે લોકોના મોત થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શમશેરગંજ…
View More વક્ફ કાયદા વિરૂદ્ધ બંગાળમાં હિંસક વિરોધ, ટોળાંએ પિતા-પુત્રની હત્યા કરી: કલમ 163 લાગુ, ઈન્ટરનેટ બંધબંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદ
ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં વક્ફ સુધારા કાયદા સામેનો વિરોધ હિંસક બન્યો. આ દરમિયાન, પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો અને અનેક વાહનોને આગ ચાંપી…
View More બંગાળમાં વક્ફ કાયદા વિરુદ્ધ ફરી હિંસા!! ભડકે બળ્યું મુર્શીદાબાદ, પોલીસ પર પથ્થરમારો, અનેક ટ્રેનો રદબંગાળમાં મેડિકલ કોલેજ ફરી ચર્ચામાં: વિદ્યાર્થિનીના રૂમમાં મૃતદેહ મળી આવ્યો
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કમરહાટીમાં સરકારી મેડિકલ કોલેજની એક વિદ્યાર્થીનીનો…
View More બંગાળમાં મેડિકલ કોલેજ ફરી ચર્ચામાં: વિદ્યાર્થિનીના રૂમમાં મૃતદેહ મળી આવ્યોબંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાન
કુંભમેળાની માફક બંગાળમાં 52ગણા જિલ્લામાં આવેલી હુગલી નદી કે જ્યાં બંગાળની ખાડીનું સંગમ સ્થાન છે ત્યાં ગંગાસાગર મેળાનું અનેરું મહત્ત્વ છે. મકરસંક્રાંતિના પાવન અવસરે 30…
View More બંગાળના ગંગેશ્ર્વર મેળામાં 30 લાખ ભાવિકોનું પુણ્યસ્નાન11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો: તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપ
મહારાષ્ટ્રમાં પ્રચંડ જીત મેળવનારા ભાજપે યુપીની પ્રતિષ્ઠાભરી 9 બેઠકોની પેટા ચુંટણીમાં 7 બેઠકો કબજે કરી સમાજવાદી પણની હવા કાઢી નાખી છે. એજ રીતે બિહારની ચારેય…
View More 11 રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપનો ડંકો: તૃણમૂલની બંગાળમાં ક્લીનસ્વીપ