30થી વધુ સશસ્ત્ર તોફાનીઓના ઘેરાવામાંથી સાથીદારોએ તેમને માંડ ઉગાર્યા પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જીદનો શિલાન્યાસ કરનારા હુમાયુ કબીર પર અચાનક હુમલો થતા રાજકારણ ગરમાયું છે. હુમાયુ…
View More બંગાળમાં નવી બાબરી મસ્જિદના સ્થાપક હુમાયુ પર આક્રમક હુમલોBengal
IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે
બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…
View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટેબંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ
વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે,…
View More બંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટબંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇ
પશ્ચિમ બંગાળમાં રાજકીય તાપમાન ઉકળતા બિંદુએ પહોંચતું દેખાય છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોલકાતા સ્થિત રાજકીય સલાહકાર કંપની IPAC ના કાર્યાલય પર…
View More બંગાળમાં તૃણમૂલની સલાહકાર કંપની પર દરોડા: મમતાની દુખતી નસ દબાઇ ગઇબંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવે
39.6% મતદારો તૃણમૂલની, 30.5% ભાજપની તરફેણમા: દીદીને ફરી સીએમ જોવા માગે છે 35.4% ઉતરદાતાઓ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની તૃણમૂલ…
View More બંગાળમાં મમતા હજુય લોકપ્રિય: ચૂંટણી પહેલાનો સરવેબંગાળમાં મતદાર યાદી સુધારણામાં ખેલ: 4 અધિકારીઓ સામે FIR નોંધવા આદેશ
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે 4 વરિષ્ઠ અધિકારીઓ અને એક કર્મચારી સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી…
View More બંગાળમાં મતદાર યાદી સુધારણામાં ખેલ: 4 અધિકારીઓ સામે FIR નોંધવા આદેશબિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદી
પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક રાજકીય રેલી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) પર આકરા પ્રહારો કર્યા, તેના પર ઘુસણખોરો અને ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More બિહારમાં જંગલરાજ ખતમ, હવે બંગાળમાંથી દૂર કરાશે: મોદીતંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસ
તૂણમુલના સસ્પેન્ડેડ ધારાસભ્યે જાહેરાત કર્યા મુજબ પાયો નાખ્યો: સ્વયંસેવકો માટે ઇંટ લઇ આવ્યા: શાંતિભંગનું કાવતરૂં ઘડાયું હોવાનો આક્ષેપ સસ્પેન્ડ કરાયેલા ટીએમસી ધારાસભ્ય હુમાયુ કબીરે શનિવારે…
View More તંગદિલી-સુરક્ષા વચ્ચે બંગાળમાં બાબરી મસ્જિદનો શિલાન્યાસવકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધો
અગાઉ તેમણે કાયદાનો અમલ કરવા ઇનકાર કરી કોર્ટમાં પણ ધા નાખી હતી કેન્દ્ર સરકારના નવા વકફ કાયદા 2025 ને લાગુ કરવાનો મહિનાઓ સુધી ઇનકાર કર્યા…
View More વકફ કાયદો લાગુ કરવા મમતા તૈયાર: બંગાળમાં ચૂંટણી પહેલાં યુ-ટર્ન લીધોબંગાળમાં બાબરી મસ્જિદ: ભાજપને હાથવગો મુદ્દો આપતી તૃણમુલ કોંગ્રેસ
ભારતમાં મોટા ભાગના નેતાઓ અત્યંત નીચ માનસિકતા ધરાવે છે. તેમને રાજકીય ફાયદા માટે લોકોને લડાવી મારવામાં કે વધેરી દેવામાં જરાય શરમ નથી આવતી. આ માનસિકતાનો…
View More બંગાળમાં બાબરી મસ્જિદ: ભાજપને હાથવગો મુદ્દો આપતી તૃણમુલ કોંગ્રેસ