ગાંધીનગરમાં હોળીની ઉજવણીની શરૂૂઆત થઈ ગઈ છે. વિધાનસભા પરીસર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે…
View More વિધાનસભા પરીસરમાં રંગોત્સવ, ઢોલના તાલે નેતાઓ ઝુમ્યાAssembly
RTIના દૂરુપયોગ સામે સરકારની ચેતવણી, સુધરી જાવ અથવા જેલમાં જાવ
વિધાનસભાના નિયમોના નિયમ-116 હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક…
View More RTIના દૂરુપયોગ સામે સરકારની ચેતવણી, સુધરી જાવ અથવા જેલમાં જાવવિધાનસભામાં ‘છલોછલ’ છલકાયું
ભાજપનો વિકાસ છલોછલના જવાબમાં કોંગ્રેસનો છલોછલ કવિતા દ્વારા જવાબ ગુજરાત વિધાનસભા ગૃહમા ભાજપ-કોંગ્રેસ સામ સામે છલોછલને ટેગલાઈન સાથે કવિતાઓના માધ્યમથી સામસામે આક્ષેપબાજી કરાઈ હતી. ગઈકાલે…
View More વિધાનસભામાં ‘છલોછલ’ છલકાયુંબોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી બોગસ ડોક્ટરો બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. ત્યારે આવા બોગસ ડોક્ટરો સામે કાયદેસની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવે છે. ત્યારે…
View More બોગસ ડોકટરોની ‘દવા’ કરશે સરકાર, વિધાનસભામાં કડક સુધારા બિલ રજૂ થશે