અમરેલી તાલુકાના ગાવડકા વિસ્તારમાં વહેતી શેત્રુંજી નદી આજે શોકમાં ગરકાવ થઈ ગઈ, જ્યારે ચાર યુવાનો નદીમાં નાહવા જતા પોતાના જીવ ગુમાવી બેઠા. ઘટનાની જાણ…
View More અમરેલી નજીક નદીમાં ડૂબી જવાથી ચારના મોતamreli
અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોત
પરિવાર સાથે સાવરકુંડલાથી નાનીની ખબર પૂછી પરત ફરતી વખતે રેલવે સ્ટેશનમાં બની ઘટના અમરેલીના મોટા લીલીયા ગામે રહેતા પરીવારની 4 વર્ષની બાળકીનુ ઝેરી જનાવર કરડી…
View More અમરેલીના મોટા લીલિયામાં ઝેરી જનાવરના ડંખથી 4 વર્ષની બાળાનું મોતરાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લામા રાજુલા માર્કેટીંગ યાર્ડમાં લોક સુખાકારી માટે ત્રિવિધ સુવિધાનો કાર્યક્રમ ઇફ્કો ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા આયોજન કરવામાં…
View More રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના અધ્યક્ષ સ્થાને ત્રિવિધ કાર્યક્રમ યોજાયોધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયત
મૌલાનાના મોબાઇલમાંથી પાક અને અફઘાનીસ્તાનના સાત વોટ્સએમ ગ્રુપ મળ્યા જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર છે. ત્યારે અમરેલી SOGએ…
View More ધારીમાંથી પાક-અફઘાન કનેકશન ધરાવતા મૌલાનાની અટકાયતઅજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુ
રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં…
View More અજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુબાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથું
બાબરા-અમરેલી માર્ગ પર ગઇકાલે વહેલી સવારે લુણકી ગામ નજીક ડીઝલ ભરેલું ટેન્કર કોઈ કારણોસર પલટી મારી જતાં ધકાડાભેર ભયાનક આગ લાગી હતી. થોડી જ…
View More બાબરા નજીક ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, ડ્રાઇવર ભડથુંરાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલ
અમરેલી જિલ્લાના રાજુલા નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર હિંડોરણાના પુલ પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હિંડોરણા બ્રિજ પાસે ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા ટ્રક…
View More રાજુલા નજીક હાઇવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, ત્રણ ઘાયલઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇ
અમરેલીમા રોકડવાડીમા રહેતા એક નિવૃત શિક્ષિકા સાથે એક વૃધ્ધ વિકલાંગે યુવક યુવતીઓને ઓએનજીસીમા નોકરી અપાવી દેવાના બહાને કટકે કટકે રૂૂપિયા 2.21 લાખ લઇ છેતરપીંડી…
View More ઓએનજીસીમાં યુવાનોને નોકરી આપી દેવાના બહાને અમરેલીના નિવૃત્ત શિક્ષિકા સાથે 2.21 લાખની ઠગાઇઅમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇ
અમરેલીમાં બાઇક ચોરી કરી તરખાટ મચાવતી ગેંગના બે સભ્યોને ચોરીના કુલ 24 બાઇક મુદ્દામાલ સાથે કઈઇએ પકડી પાડયા હતા. જેની સાથે જ અમરેલી કઈઇની ટીમે…
View More અમરેલીમાંથી બાઇકચોર ગેંગ ઝડપાઇઅમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોત
એશિયાઈ સિંહો જે ગુજરાતના ગૌરવ સમાન છે, તે સિંહની 16મી વસ્તી ગણતરી આગામી મે મહિનામાં થવાની છે. નોંધનીય છે કે, ગુજરાતના 11 જિલ્લાના 58 તાલુકાની…
View More અમરેલીમાં ચાર દિવસમાં ત્રણ સિંહના મોત