રશિયાથી ક્રુડ ઓઇલ સસ્તા ભાવે ખરીદી, રિફાઇન કરી ઇંધણની યુરોપમાં નિકાસ, ઓગસ્ટમાં પ્રતિદિન 2,42,000 બેરલ થઇ ભારતે અમેરિકાના ટેરિફની પરવા કર્યા વિના એવી રમત રમી…
View More ટ્રમ્પની ઐસીતૈસી: યુરોપમાં ભારતની ડીઝલ નિકાસ વધીAmerica
તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) સત્રમાં હાજરી આપશે નહીં. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ. જયશંકર UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ…
View More તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ: યુએનની સામાન્ય સભા માટે મોદી અમેરિકા નહીં જાયતુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ
ટ્રમ્પે મોદીને મહાન વ્યક્તિ ગણાવી મિત્રતા અતૂટ રહેશે તેવું નિવેદન આપ્યા બાદ પીએમએ કહ્યું, હૃદયથી આભાર, ભારત- અમેરિકા વચ્ચે વૈશ્ર્વિક વ્યૂહાત્મક ભાગીદારી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ…
View More તુમને પુકારા ઔર હમ ચલે આયે: ટ્રમ્પ-મોદીની દોસ્તીમાં વધુ એક ટ્વિસ્ટ‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ હજુ બંધ થયું નથી. વિશ્વના ઘણા મોટા નેતાઓએ યુદ્ધ રોકવાનો પ્રયાસ કર્યો, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે…
View More ‘અમેરિકન સૈનિકો સુરક્ષા આપી શકતા નથી..’ યુક્રેન સાથેના યુદ્ધ પર રશિયાએ આપ્યું મોટું નિવેદનમોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટન
ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ઊંડી વ્યક્તિગત…
View More મોદી-ટ્રમ્પની દોસ્તી ખતમ, બંન્ને દેશોના સંબંધો તળિયે: જોમ બોલ્ટનજાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે નવા અમેરિકા-જાપાન વેપાર કરારને લાગુ કરવા માટે કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે આ ‘અમેરિકા-જાપાન વેપાર સંબંધોને એક નવા…
View More જાપાન પર વરસી પડ્યા ટ્રમ્પ: ટેરિફ 25 ટકાથી ઘટાડી 15 ટકા કરીભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પ
રશિયા પાસેથી તેલ ખરીદતા ભારત પર વધારાની ટેરિફ નાખી તો ખુદ રશિયા સામે કેમ નહીં? સવાલના જવાબમાં કહ્યું, મેં બીજા-ત્રીજા તબક્કાના પ્રતિબંધો નથી લાદ્યા અમેરિકાના…
View More ભારત પર વધુ ટેરિફ-પ્રતિબંધોનો સંકેત આપતા ટ્રમ્પટ્રમ્પને ફટકો: હાવર્ડ યુનિ.નું ફંડ રોકવાનો નિર્ણય ઉલ્ટાવતી કોર્ટ
યુએસની એક કોર્ટે ટ્રમ્પ સરકારના હાર્વર્ડ યુનિવર્સિટીને સંશોધન ભંડોળમાં 2.6 બિલિયન કાપવાના નિર્ણયને ઉલટાવ્યો. આ હાર્વર્ડ માટે મોટી જીત છે. ન્યાયાધીશ એલિસન બરોઝે કહ્યું કે…
View More ટ્રમ્પને ફટકો: હાવર્ડ યુનિ.નું ફંડ રોકવાનો નિર્ણય ઉલ્ટાવતી કોર્ટદુનિયાને ટેરિફ દંડો મારતું અમેરિકા ખુદ મંદીના આરે
રેટિંગ એજન્સી મુડીઝના જણાવ્યા મુજબ યુએસના જીડીપીમાં ત્રીજો હિસ્સો ધરાવતા રાજ્યોનું અર્થતંત્ર સંકટનો સામનો કરી રહ્યા છે એક તરફ જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ટેરિફ બોમ્બ ફેંકીને…
View More દુનિયાને ટેરિફ દંડો મારતું અમેરિકા ખુદ મંદીના આરેટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારા
અત્યાર સુધી સંબંધો એકતરફી રહ્યા, મારા આવ્યા પછી બદલાવ અમેરિકાના પ્રખુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ફરી કહ્યું કે ભારત ખૂબ ઊંચા ટેરિફ લાદે છે જ્યારે અમેરિકન…
View More ટેરિફ ઘટાડવા મામલે ટ્રમ્પનો ગોળગોળ જવાબ; ભારત સાથે અમારા સંબંધો સારા