ભારતની રશિયા પાસેથી ઓઈલની ખરીદીને મુદ્દો બનાવીને એકબાજુ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબાજુ ભારત પર 100 ટકા ટેરિફ લગાવવાની તૈયારીમાં છે ત્યાં બીજી બાજુ…
View More ભારત પર 50 ટકા ટેરિફનો નિર્ણય મુશ્કેલ હતો, સંબંધોમાં તિરાડ પડી: ટ્રમ્પ પસ્તાયાAmerica
અમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશે
ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા મંજૂર કરાયેલા શિપિંગ જહાજો પર પ્રતિબંધ, રશિયાથી થતા ક્રૂડ ઓઇલ કાર્ગોને અસર…
View More અમેરિકાના પ્રતિબંધોને અદાણી જુથે સ્વીકારતા રશિયન ઓઇલની આયાતને અસર થશેઅમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યો
ગુજરાતીની મોટેલમાં પત્ની-પુત્રની નજર સામે જ કયુબાના શખ્સે આચર્યો ભયાનક હત્યાકાંડ વોશિંગ મશીન વાપરવાની ના પાડતા ઝનુનપૂર્વક રહેંસી નાખ્યો, કાપેલુ માથું કચરામાં ફેંકી નાસી છુટયો…
View More અમેરિકામાં છરાના 40 ઘા ઝીંકી ભારતીયનું માથું વાઢી ફૂટબોલ રમ્યોઅમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યા
ડલ્લાસની ડાઉનટાઉન મોટેલના માલિક ચંદ્રમૌલીના કર્મચારીએ ખેલ્યો ખૂની ખેલ અમેરિકાના ડલાસ શહેરમાં એક ભારતીય મૂળના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. પોલીસના જણાવ્યા…
View More અમેરિકાની મોટેલના ભારતીય માલિકની સામાન્ય બાબતે માથું કાપી ક્રૂર હત્યાઅમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીર
અમેરિકામાં ફરી એકવાર ગોળીબારથી હાહાકાર મચી ગયો છે. આ વખતે મેરીલેન્ડમાં નેવલ એકેડેમીમાં ગોળીબાર થયો છે, જેમાં અનેક કેડેટ્સ અને લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ…
View More અમેરિકામાં નેવલ એકેડમીમાં અંધાધૂંધ ગોળીબાર, અનેક ગંભીર‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયા
ભારત વિરુદ્ધ સતત કડક વલણ અપનાવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો યુ-ટર્ન લીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપાર અવરોધો દૂર કરવા માટે…
View More ‘ટ્રમ્પ સાથે વાત કરવા માટે ઉત્સુક ‘, અમેરિકન રાષ્ટ્રપતિના નિવેદન પર પીએમ મોદીની પ્રતિક્રિયાનવારોનો અવિરત લવારો; બ્રિક્સ દેશોને વેમ્પાયર ગણાવ્યા
ભારત સહિતના સભ્યોને ‘વેમ્પાયર’ ગણાવી ટ્રમ્પના વેપાર સલાહકારે કહ્યું, તેઓ એકબીજાને નફરત કરે છે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ બ્રાઝિલ, રશિયા, ભારત,…
View More નવારોનો અવિરત લવારો; બ્રિક્સ દેશોને વેમ્પાયર ગણાવ્યાટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકી
ખાનગી ડિનરમાં ફેડરલ હાઉસિંગ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટન અને USના નાણામંત્રી બેન્સર વચ્ચે ઝપાઝપી; ટ્રમ્પને ચૂગલી કરવાની વાતમાંથી ભડક્યા ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ…
View More ટ્રમ્પની પાર્ટીમાં ધબાધબી: મંત્રીનું જડબું તોડી નાખવા ધમકીઅમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભાર
ટ્રમ્પના ‘ટેરિફ બ્લેક મેઇલ’ સામે બ્રાઝિલનું ખુલ્લુ બંડ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગઇકાલે યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા ઉભા કરાયેલા વેપાર પડકારો માટે બ્રિક્સ રાષ્ટ્રોને એક થઇને…
View More અમેરિકાની દાદાગીરી સામે એક થવા બ્રિકસ દેશોને જિનપિંગની હાકલ, ખુલ્લી વ્યવસ્થા પર ભારયુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી
યુક્રેન પર સતત હુમલો કરી રહેલા રશિયા માટે મુશ્કેલી વધી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાના રોજ જાહેરાત કરી છે કે તેઓ રશિયા પર…
View More યુક્રેન યુધ્ધ ન રોકાતાં ટ્રમ્પ ગુસ્સામાં: રશિયા પર નવા પ્રતિબંધોની ધમકી