ઇરાન પર હુમલો કરવામાં જે જહાજનો ઉપયો થયો તે યુએસએસ એબ્રહામ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ-3 (સીએસજી-3) અમેરિકી નૌસેનાનો સૌથી મજબૂત યુદ્ધ સમૂહ છે, જે એકલા…
View More અમેરિકાની હરતી-ફરતી સેના સમાન જહાજ અબ્રાહમ લિંકને તબાહી મચાવીAmerica
છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકાર
ટ્રમ્પ પોતાના વિકરાળ શસ્ત્રો પર મુસ્તાક: નેતન્યાહુની મુખ્ય તાકાત મોસાદ છે: ખોમૈની વેર લેવામાં કોબ્રામેન-ખતરનાક ઝેરી સાપ ગણાય છે ખૂંખાર રાષ્ટ્રવડાઓએ ખાંડા ખખડાવતા જગતનો જીવ…
View More છેવટ સુધી લડી લેવા ટ્રમ્પ, નેતન્યાહુ, ખૌમેનીનો લલકારઅમેરિકાના કેમિકલે ચેન્નાઇ મેચમાં ઝાકળ ગાયબ કરી દીધું
પ્રથમ વખત આવો પ્રયોગ મેચમાં થયો ચેન્નાઈનું ચેપોક સ્ટેડિયમ ટી-20 વર્લ્ડ કપ 2026માં મેચમાં કોઈ ખામીઓ કે સમસ્યાઓ ન રહે તે માટે, યુનાઇટેડ સ્ટેટ્સથી ખાસ…
View More અમેરિકાના કેમિકલે ચેન્નાઇ મેચમાં ઝાકળ ગાયબ કરી દીધુંઅદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયો
મુન્દ્રા સોલાર એનર્જી અને મુન્દ્રા સોલાર પીવીએ એન્ટી સબસિડી તપાસમાં પાછા ખસી જતા એડવર્સ ફેકટ્સ એવેલેબલ પેનલ્ટી લગાવાઇ અમેરિકાના વાણિજ્ય વિભાગે ભારતીય સોલાર પ્રોડક્ટ્સ પર…
View More અદાણીએ તપાસમાં સહયોગ ન આપતા 126% ટેરિફ ઝીંકાયોભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓ
ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો 2026ના પ્રારંભથી જ વણસેલા હતા, પરંતુ ગઈકાલની ઘટનાએ તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે. 23 ફેબ્રુઆરીની રાત્રે ઈરાનમાં લાખો લોકોના…
View More ભીષણ યુધ્ધના ભણકારાથી ઇરાનમાં ફફડાટ: પ્રજાના ફોનમાં ભેદી સંદેશાઓઆજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણ
ભારત-ચીન સહિત વિશ્ર્વના બધા દેશો પર 15% ટેરિફ લાગુ, વેપાર યુધ્ધની શરૂઆત થશે; અમેરિકાની રોજની 4500 કરોડની ટેક્સ વસૂલાત અટકી ગઇ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની…
View More આજથી ટ્રમ્પની વસૂલી બંધ: 16 લાખ કરોડ રીફંડ આપવા દબાણન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાત
ગુજરાત મિરર, ન્યુયોર્ક,તા.23ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર કુદરતનો પ્રકોપ તોળાઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાત્રિ દરમિયાન વાતાવરણ વધુ ખરાબ થવાની આગાહી કરવામાં આવી છે, જેના…
View More ન્યૂયોર્ક અને ન્યૂજર્સી પર ત્રાટકવા તૈયાર ખતરનાક હિમવર્તી ઝંઝાવાતટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિ
મોટાભાગના અમેરિકનો ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓથી નાખુશ છે, એક નવા સર્વેમાં ખુલાસો થયો છે. સર્વે મુજબ, લગભગ બે તૃતીયાંશ અમેરિકનો ફુગાવાને પહોંચી વળવા ટ્રમ્પના પગલાંથી નાખુશ…
View More ટ્રમ્પની નીતિ અને ટેરિફ સામે અમેરિકી નાગરિકોમાં ભારેલો અગ્નિભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ
પ્રેસિડેન્ટે ટેરીફ વાપરવા ઉપયોગમાં લીધેલ IEEPAમાં ટેરિફ કે ડયૂટી શબ્દનો ઉલ્લેખ જ નથી: 9 જજની બંધારણીય બેન્ચે 6-3ની બહુમતીથી ચુકાદો આપ્યો અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ…
View More ટ્રમ્પને બંધારણનું મનઘડંત અર્થઘટન કરવાની કોઇ સત્તા નથી: US સુપ્રીમ