અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓને રહેવું જાણે મુશ્કેલ બની ગયું છે. અહીં સતત વધતા જીવલેણ હુમલા અને લૂંટના ઈરાદે થતા ફાયરિંગની ઘટનાઓ ફરી…
View More અમેરિકામાં મહેસાણાની યુવતીની ગોળી ધરબી હત્યાAmerica
હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખુલ્લેઆમ વખાણ કરતા કહ્યું છે કે ભારત જ્યારે પણ ઈચ્છશે, અમેરિકા અને તેઓ પોતે તેની સાથે ઊભા રહેશે.…
View More હું મોદીનો ફેન, ભારત મારા પર 100 ટકા ભરોસો કરી શકે છે, ટ્રમ્પ ઓળઘોળટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ પર વધુ એક હુમલો થઈ ગયો. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં શનિવારે થયેલા આ હુમલા વખતે ડોનલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસની અંદર હતા…
View More ટ્રમ્પ પરનો હુમલો જનાક્રોશ કે સહાનુભૂતિનો ખેલ?પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિર્ણયથી યુરોપમાં તૈનાત અમેરિકન સૈનિકો અંગે નોંધપાત્ર મૂંઝવણ ઊભી થઈ છે. ટ્રમ્પે અચાનક જાહેરાત કરી કે યુનાઇટેડ સ્ટેટ્સ પોલેન્ડમાં 5,000…
View More પોલેન્ડમાં 5000 સૈનિકો તૈનાત કરવાની ટ્રમ્પની જાહેરાતઇઝરાયેલને બચાવવામાં અમેરિકાના મિસાઇલ સ્ટોકનો 50% હિસ્સો ખાલી! પેન્ટાગોન ફફડ્યું
અમેરિકાની છત્રછાયામાં રહેલા જાપાન-દ.કોરિયા માટે હવે નવો આશરો શોધવો પડે તેવી સ્થિતિ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષની જ્વાળાઓ હવે અમેરિકાના સંરક્ષણ…
View More ઇઝરાયેલને બચાવવામાં અમેરિકાના મિસાઇલ સ્ટોકનો 50% હિસ્સો ખાલી! પેન્ટાગોન ફફડ્યુંઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાતઅમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત
હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન…
View More અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોતઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજ
શાંતિ વાટાઘાટો નિષ્ફળ, ઇરાનની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણની માંગ ટ્રમ્પે ફગાવી અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય અધિકારીઓ ઈરાન પર સંભવિત હુમલા કરવા માટે ટાર્ગેટની…
View More ઇરાન પર ફરી હુમલાનું કાઉન્ટ ડાઉન શરૂ, અમેરિકા-ઇઝરાયલ સજજISISનો બીજા નંબરનો નેતા અબુ બિલાલ અલ-મિનુકી ઠાર
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે જાહેરાત કરી છે કે વૈશ્વિક આતંકવાદી સંગઠન ISISના બીજા ક્રમના નેતા અબુ બિલાલ અલ-મિનુકીને અમેરિકી અને નાઇજેરિયન સેનાના સંયુક્ત…
View More ISISનો બીજા નંબરનો નેતા અબુ બિલાલ અલ-મિનુકી ઠારચીન સાથે સંબંધો માટે તાઈવાનની બલિ ચડાવવા ટ્રમ્પ તૈયાર
ત્રણ દિવસની ચીન યાત્રાએથી પરત ફરેલા અમેરિકન પ્રમુખના સૂર અચાનક બદલાયા, તાઈવાનને શસ્ત્રો વેચવાની મંજૂરીને બ્રેક દુનિયાની રાજનીતિમાં વાદા અને વફાદારીની ઉંમર કેટલી ટૂંકી હોય…
View More ચીન સાથે સંબંધો માટે તાઈવાનની બલિ ચડાવવા ટ્રમ્પ તૈયાર