કાર માટીમાં ફસાઈ જતાં ચાલક રેઢી મુકી નાસી છૂટ્યો : 7.53 લાખનો મુદ્દામાલ કબજે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ બુટલેગરો ફરી બેફામ બન્યા છે. ત્યારે...
લોખંડના રોલ ભરી મેટોડા જતા ટ્રકને શહેરના નવા 150 ફુટ રીંગ રોડ ઉપરના પરસાણા ચોક નજીકથી ક્રાઈમ બ્રાંચે રોકી તપાસ કરતા તેમાંથી રૂૂ.3.89 લાખની 300 બોટલ...
ઓખા મંડળમાં પી.આઈ. ટી.સી. પટેલની સૂચના મુજબ વસઈ ગામ વિસ્તારમાં દ્વારકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક સ્ટાફની બાતમીના આધારે વસઈ ગામ તરફ જતા એક મંદિર પાસેથી બાવળની...
ફોર્ચ્યુનર કાર, દારૂ, મોબાઈલ ફોન મળી રૂા. 23.45 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ જિલ્લામાં દારૂના ધંધાર્થીઓ ફરી બેફામ બન્યા છે ત્યારે રૂરલ એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો ચોંકાવનારો રિપોર્ટ, દર 20માંથી એક મોત દારૂના કારણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ મંગળવારે કહ્યું કે દારૂૂના કારણે દર વર્ષે લગભગ 30 લાખ...
ગુજરાતમાં દારૂૂબંધી છે છતા બેફામ દારૂૂનું વેંચાણ થાય છે તે કોઈ નવી વાત નથી.રાજકોટમાં આવેલા દેશી દારૂૂના હબ ગણાતા થોરાળા વિસ્તારમાં શરાબનું બાર ધમધમતું હોય,તેવો એક...
દારૂ-બિયરનો જથ્થો જૂનાગઢના કાળુ નામના શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત: એલસીબી ઝોન-2ની કાર્યવાહી બુટલેગરો હવે પોલીસથી બચવા નવા નવા પેતરા અપનાવતા હોય છે.જેમકે પશુ આહાર,ભૂસાની આડમાં,મીઠાના...
જૂનાગઢમાં રહેતા વૃદ્ધે દારૂૂના નશામાં એસિડ ગટગટાવી લીધું હતું. વૃદ્ધનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી...
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામની સીમમાં ગતરાત્રિના સ્થાનિક પોલીસ ને ઊંઘતી રાખી ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને એક દેશી દારૂૂ બનાવવાની મીની...
સીમા સુરક્ષા દળ BSFમાં જવાનોને દારૂૂ પીવાથી નિરુત્સાહિત કરવા માટે અનોખો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ આદેશ 13 જૂને STC યેલાહંકા બેંગલુરુપ સ્થિત IG ઓફિસમાંથી...