ગુજરાત2 days ago
મોઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી જીએલએસ કોલેજના છાત્રનો આપઘાત
ગુલબાઇ ટેકરા વિસ્તારમાં સમર્પણ ફ્લેટની સામેની કેપી હોસ્ટેલમાં જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીએ પોતાના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી બાંધી હતી. બાદમાં...