અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે હાલના દિવસોમાં તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. સરહદી વિસ્તારોમાં તણાવપૂર્ણ ઘટનાઓની સાથે-સાથે બન્ને દેશો વચ્ચે નિવેદનબાજી પણ થઈ…
View More પાકિસ્તાનના રક્ષામંત્રી, ISIના વડાની વિઝા અરજી ત્રણ-ત્રણ વખત નકારતું અફઘાનિસ્તાનAfghanistan
મુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસી
ભારતે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં દૂતાવાસ ખોલવાની સત્તાવાર જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન…
View More મુત્તાકી સાથેની મુલાકાત બાદ એસ. જયશંકરે કરી મોટી જાહેરાત, ભારત અફઘાનિસ્તાનમાં ફરી ખોલશે એમ્બેસીઅફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.
ખગ્રામ એરબેઝ પાછો લેવાના ટ્રમ્પના ઇરાદા પર પાણી ફેરવી દેતા સાત દેશો ભારત, રશિયા અને ચીન ઉપરાંત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને પણ…
View More અફઘાનિસ્તાનમાં અમેરિકાની લશ્કરી ઘુસણખોરીનો વિરોધ કરતા ભારત-પાક.અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
વર્ષ 2021માં તાલિબાન અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યું ત્યારથી જ સમગ્ર દેશમાં અનેક પ્રકારના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને મહિલાઓ અને મીડિયા પર આકરાં પ્રતિબંધ…
View More અફઘાનિસ્તાનમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશએશિયા કપમાંથી અફઘાનિસ્તાન બહાર, સુપર-4માં ભારત, પાક., લંકા, બાંગ્લાદેશ
એશિયા કપમા ગ્રૂપ બી ની અંતિમ લીગ મેચમાં એક દિલધડક મુકાબલામાં અફઘાનિસ્તાનને શ્રીલંકાએ 6 વિકેટે હરાવી દેતાં ટી-20 વર્લ્ડ કપમાં સુપર ફોરની લાઇન અપમાં અફઘાનિસ્તાન…
View More એશિયા કપમાંથી અફઘાનિસ્તાન બહાર, સુપર-4માં ભારત, પાક., લંકા, બાંગ્લાદેશકેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ધાર્મિક ઉત્પીડનથી બચવા માટે 31 ડિસેમ્બર, 2024 સુધી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન,…
View More કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવતા લઘુમતીઓ પાસપોર્ટ વગર ભારતમાં રહી શકશેઅફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલી
રવિવારે મોડી રાત્રે ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રવિવાર સવાર સુધી ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. જેના કારણે ભારે વિનાશ થયો…
View More અફઘાનિસ્તાન ભૂકંપથી મૃત્યુઆંક 1100 પહોંચ્યો, ભારતે 1000 ટેન્ટ અને 15 ટન ખાદ્ય સહાય મોકલીઅફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પાર
રવિવાર (૩૧ ઓગસ્ટ) ના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને કારણે અત્યાર સુધીમાં 800 લોકોનાં મોત થયા છે. જયારે અનેક લોકો ઘાયલ થયા છે. તાલિબાન સરકારે…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જ્યો વિનાશ!! મૃત્યુઆંક 800ને પારઅફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલ
કુનાર પ્રાંતમાં વહેલી સવારે 6.0ની તીવ્રતાથી ધરતી ધણધણી, જલાલાબાદ નજીક કેન્દ્રબિંદુ, 500થી વધુ ઘાયલ 20 મિનિટના અંતરે બે આંચકાથી માલ-મિલકતને પારાવાર નુકસાન, લાશોના ઢગલા ખડકાયા…
View More અફઘાનિસ્તાનમાં ભૂકંપે તબાહી મચાવી: 250 લોકોના મોત, 500થી વધુ ઘાયલઅફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત
અફઘાનિસ્તાનમાં એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર છે. અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા છે. કેટલાક…
View More અફઘાનિસ્તાનમાં અકસ્માત બાદ પ્રવાસીઓની બસ અગનગોળો બની: 17 બાળકો સહિત 71નાં મોત