પડધરીનાં રામપર ગામે રહેતી યુવતીને કાલાવાડનો શખ્સ ભગાડી ગયો હતો બાદમા બંને પરીવાર વચ્ચે સમાધાન નહી થતા પરીવાર યુવતીને લઇ પરત ફરતો હતો ત્યારે…
View More પ્રેમી સાથે ભાગેલી યુવતીને પરત લઇ આવતા પરિવારને નડયો અકસ્માત; યુવતીનું મોતaccident
ખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુ
ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 8 કિલોમીટર દૂર માંઝા ગામના પાટીયા પાસેથી જી.જે. 37 ટી. 4387 નંબરના બોલેરો પિકઅપ વાહનમાં માંડવીનો…
View More ખંભાળિયા નજીક ટર્બાઇન સાથેના ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, યુવાનનું મૃત્યુહાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે રહેતા લાખાભાઈ કાસમભાઈ શેખ નામના 47 વર્ષના મુસ્લિમ યુવાન ગત તારીખ 14 ના રોજ સાંજના સમયે મોટરસાયકલ પર પાછળ બેસીને લીંબડી…
View More હાઈવે પર બાખડતા ખૂંટિયાઓએ બાઈકને અડફેટે લેતા ગુરગઢના યુવાનનું મૃત્યુસોનભદ્ર ખાણ દુર્ઘટનામાં 15 મજૂરો ફસાયા: બચાવ કામગીરીમાં અવરોધ
ભૂસ્ખલન સ્થળે મોટો ખડક હોવાથી નિષ્ણાતો બોલાવાયા સોનભદ્રના ઓબ્રાના બિલ્લી માર્કુંડી ખાણ વિસ્તારમાં ખાણ તૂટી પડવાથી રાહત અને બચાવ કામગીરીમાં મોટા ખડકો અવરોધ ઉભો થયો…
View More સોનભદ્ર ખાણ દુર્ઘટનામાં 15 મજૂરો ફસાયા: બચાવ કામગીરીમાં અવરોધસાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોત
મક્કામાં ઉમરાહ પઢીને મદિના જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાયા બાદ ભયંકર બ્લાસ્ટમાં 20 મહિલા, 12 બાળકો સહિતના મુસાફરો ભડથું મુસ્લિમ સમાજના સૌથી પવિત્ર…
View More સાઉદીમાં ગમખ્વાર અકસ્માતમાં હૈદરાબાદના 42 હાજીનાં મોતઅમદાવાદ એસજી હાઇવે પર કારચાલકે બે હોમગાર્ડ જવાન સહિત પાંચને ઉડાડ્યા
અમદાવાદ શહેરમાં સતત મોટા અકસ્માતો થઈ રહ્યા છે. ગુનેગારો ફરી એકવાર બેફામ બનીને પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યા છે અને પાંચ લોકોને ટક્કર મારી રહ્યા…
View More અમદાવાદ એસજી હાઇવે પર કારચાલકે બે હોમગાર્ડ જવાન સહિત પાંચને ઉડાડ્યાસાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોત
શહેરના મોટામવા વિસ્તારમાં રહેતા વૃધ્ધા પૌત્રના બાઇક પાછળ બેસી સિવિલ હોસ્પિટલમાં દવા લેતા જતા હતા. ત્યારે રસ્તામાં સાડીનો છેડો વ્હીલમા ફસાઇ જતા બાઇક સ્લીપ થયુ…
View More સાડીનો છેડો વ્હીલમાં ફસાઇ જતાં બાઇક સ્લીપ થયું : વૃધ્ધાનું મોતપડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોત
સાત દિવસ પૂર્વના બનાવમાં ઘવાયેલા યુવાનનું રાજકોટ હોસ્પિટલમાં મોત પડધરીનાં ખજુરડી ગામે ખેત મજુરી કરતાં બે મિત્રો પડધરી નજીક બાઈક લઈને જઈ રહ્યાં હતાં ત્યારે…
View More પડધરી હાઈ-વે ઉપર મોટર સાઈકલ લઈને જતાં બે મિત્રોને અકસ્માત, એકનું મોતહિટ એન્ડ રનમાં ઘવાયેલા શાકભાજીના ધંધાર્થીએ દમ તોડ્યો
શહેરમાં પોપટપરા વિસ્તારમાં રહેતો અને શાકભાજીનો ધંધો કરતો યુવાન 15 દિવસ પૂર્વે પોતાનું બાઈક લઈ કરિયાણુ લેવા જતો હતો. ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને…
View More હિટ એન્ડ રનમાં ઘવાયેલા શાકભાજીના ધંધાર્થીએ દમ તોડ્યોમોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત
મોરબી રાજકોટ હાઇવે પર મીતાણા ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં બંધ ટ્રક પાછળ સીએનજી રીક્ષા ઘુસી જતા રિક્ષાચાલક કાકાનું મોત થયું હતું અને ભત્રીજાને…
View More મોરબીના મિતાણા નજીક બંધ ટ્રક પાછળ રિક્ષા અથડાતા ચાલકનું મોત